હસ્તરેખા શાસ્ત્ર : હથેળીની આ સૂર્યરેખા બદલી શકે છે તમારી કિસ્મત

WhatsApp Group Join Now
હસ્તરેખા શાસ્ત્ર

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હાથ માં કેટલા પ્રકારની રેખાઓ બનેલી હોય છે જેમાં શુભ અને અશુભ રેખાઓ બંનેનો સમાવેશ થાય છે. આ રેખાઓ સિવાય હથેળી ઉપર કેટલાક પ્રકાર ના પર્વતો પ્રકારની રચના બનેલી હોય છે. હસ્તરેખા શાસ્ત્ર માં આ પર્વતનું મહત્વનું યોગદાન હોય છે . આ પર્વત આંગળીઓ નીચેના ભાગમાં બનેલી છે.

આ પર્વતો અને ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે એવું કહેવામાં આવ્યું છે કે આ પર્વતો ને એના ગ્રહો ના અલગ અલગ નામ ઉપરથી ઓળખવામાં આવે છે જેમ કે સૂર્ય પર્વત ચંદ્ર પર્વત પર્વત આ ત્રણ પર્વતોમાં આ સૌથી મુખ્ય પર્વત વિશે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હથેળીમાં સૂર્ય પર્વત ધારણ કરનારાઓની નોકરીમાં વિલંબ થતો નથી અને જેવો જલ્દી જ ઉચ્ચપદ પ્રાપ્ત કરી લે છે . જોકે તેઓ લાંબા સમય સુધી આ પદ ઉપર ટકી શકે નહીં. જો તમારી હથેળીનો સૂર્ય પર્વત એ ચંદ્ર પર્વત તરફ નમેલો હોય તો તમે સ્વાર્થી, લોક બુદ્ધિવાળા અને ગુનેગાર સ્વભાવ ધરાવતા હોઈ શકો છો. .

એવી હથેળી ધારણ કરનારા ઓ જેના સૂર્ય પર્વત નો નમાવ બુદ્ધ પર્વત તરફ હોય તેવો જ્ઞાની , લેખક, વકતા, રાજનીતિ કે કળાના ક્ષેત્રમાં થી પોતાની આવકની સાથે ઉભો કરનારા હોય છે.જે લોકોને હથેળી પર સૂર્ય પર્વત ની ગેરહાજરી અથવા ઓછો હોય છે તે લોકો આળસી સ્વભાવ ધરાવતા હોય છે, એક કમાઉ , ખાવું અને સૂવું તેની નિયમિત દિનચર્યા હોય છે. આ પ્રકારના ઘણા લોકો મંદ બુદ્ધિ વાળા હોય છે.

જે લોકોનું સૂર્ય ક્ષેત્ર નો પર્વત દબાયેલો હોય છે અથવા નમેલો હોય છે તેઓ ઉચ્ચ પદ પર જઈ છે. તેમણે ઉજ્જવળ ભવિષ્ય, સારી પ્રગતિ અને આર્થિક સ્થિરતા મળે છે.જ્યારે આ જગ્યાએ ત્રિભુજનું ક્ષેત્ર દર્શાવે છે કે ઘાતક કલાના માધ્યમથી આવકનું સાધન મેળવશે. જો આ જગ્યાએ દ્વીપનું નિશાન હોય તો જાતો કે ષડયંત્રનું ભાગ બનીને ઉચ્ચ પદ ગુમાવશે.

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો આ પદ ઉપર ક્રોસનું નિશાન હોય તો જાતક એ અસફળતાનો જ મેળવશે. સૂર્ય પર્વત વાળા જાતકો એ અભિનય, ગાયન , હાસ્ય, લેખન, ઇલેક્ટ્રોનિક્સ, માર્કેટિંગ તેમજ રાજનીતિ, કળા જ જેવા ક્ષેત્રોમાંથી પોતાનું ભવિષ્ય સાકાર કરી શકશે.

Read Also : Diabetes Tips : ડાયાબીટીસને કુદરતી રીતે કંટ્રોલમાં રાખવા ખાવ આ 6 વસ્તુઓ

નવી અપડેટ મેળવવાઅહી ક્લિક કરો
WhatsApp ChannelJoin WhatsApp Channel
WhatsApp Group Join Now