કેટલાક ખાદ્ય પદાર્થો પર એક્સપાઈરી ડેટ લખેલી હોય છે. જેનો સમય પૂરો થવા પર આપણે તેને ફેંકી દઈએ છીએ. પરંતુ કેટલાક ખાદ્ય પદાર્થ એવા છે, જેમની એક્સપાઈરી ડેટ નથી
સફેદ ચોખા
સફેદ ચોખા ક્યારેય ખરાબ થતા નથી
સફેદ ચોખાને 40 ડિગ્રીથી ઓછા તાપમાનવાળી જગ્યા પર રાખવાથી તે ક્યારેય ખરાબ નથી થતા.
મિલ્ક પાવડર
મિલ્ક પાવડર ડેરી નિર્મિત પ્રોડક્ટ છે. તે દૂધના બાષ્પથી કે તેને સૂકો કરીને બનાવવામાં આવે છે. લિક્વિડ મિલ્કની અપેક્ષાએ મિલ્ક પાવડર લાંબા સમય સુધી ખરાબ નથી થતા.
સુકા બીન્સ
સુકા બીન્સ
સૂખા બીન્સ જેમ કે, રાજમા, મટર અને સોયબીન પણ ક્યારેય ખરાબ નથી થતા. સારી રીતે રાખવામાં આવે, તો આ વસ્તુઓ લાંબા સમય સુધી સાચવી શકાય છે
મધ
મધ એક પ્રાકૃતિક પ્રોડક્ટ છે અને તે ક્યારેય ખરાબ નથી થતું અને લાંબા સમય સુધી ટકી રહે છે. મધમાખીઓ મધને બનાવે છે, અને તેનો ઉપયોગ આપણે લાંબા સમય સુધી કરી શકો છો.
ખાંડ
ખાંડ પણ ક્યારેય ખરાબ નથી થતી, તે બેક્ટેરિયા રહિત હોય છે .ખાંડને એવા ડબ્બામાં રાખવી જેમાં હવા અંદર ન જાય.