જે લોકો ભગવાનની પૂજા-અર્ચના કરશે તેને વિશેષ ફળ મળશે પરંતુ આ ચાર રાશિઓ પર ભગવાન ભોલેનાથની કૃપા જોવા મળશે.જ્યોતિષ ના જાણકારો નું એવું કહેવું છે કે વ્યક્તિ ના પોતાના જીવન જે પણ પરિસ્થિતિઓ નો સામનો કરવો પડે છે એ બધા ગ્રહો ની સ્થિતિ પર નિર્ભર કરે છે.
ગ્રહો ની સ્થિતિ માં સતત પરિવર્તન થતું હોઈ છે, જેના લીધે વ્યક્તિ ના જીવન માં સારા અને ખરાબ દિવસ આવે છે. અને ગ્રહો ની સ્થિતિ કોઈ પણ વ્યક્તિ ની રાશિ માં સારી હોય તો વ્યક્તિ ને એનું સારું પરિણામ મળે છે. પરંતુ ગ્રહો ની સ્થિતિ સારી ના હોઈ તો વ્યક્તિ ને બોવ જ પરિસ્થિતિઓ નો સામનો કરવો પડે છે.
કન્યા રાશિ: કન્યા રાશિ ઉપર ભગવાન ભોલેનાથને કૃપા રહેશે. તમે એવું કંઈ કામ કરો જેથી ભોળાનાથ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા તમારા ઉપર વરસે. તમારા જીવનમાં અટકેલા કાર્ય પૂર્ણ થશે. જો તમને નોકરીને સમસ્યા હશે તો આ વખતે પૂર્ણ થશે. અને તમને મનગમતી નોકરી તમને પ્રાપ્ત થશે. તેમજ તમને માન-સન્માન પણ પ્રાપ્ત થશે. આ રાશિના લોકોએ શ્રાવણ મહિનાના સોમવારે શિવલિંગ ઉપર જળ તેમજ દૂધ ચઢાવો.
તુલા રાશિ: તુલા રાશિના લોકો પર સદાય માટે શિવજીની કૃપા બની રહે છે. જેના કારણે વ્યાપાર ધંધા ની અંદર તમને ખૂબ જ લાભ મળે છે. નોકરી શોધી રહેલા લોકો માટે એવા સંજોગો બનવા જઈ રહ્યા છે કે જેના કારણે આસાનીથી નોકરી મળી રહેશે. આ રાશિના લોકોએ ભગવાન શિવનો આશીર્વાદ મેળવવા શ્રાવણ માસમાં આવતી માસિક શિવરાત્રી પર અત્તર, ફૂલોના સુગંધિત પાણી અથવા તેલથી શિવની પૂજા કરવી જોઈએ. તેમજ મધ ચઢાવવાથી લાભ થશે.
મકર રાશિ: ઉપર ભગવાન ભોલેનાથની કૃપા જોવા મળશે. કુંભ રાશિના બધા જ બગડેલા કામ પૂર્ણ થશે. ઉધાર આપેલ ધન પણ તમને મળશે. તમે કોઈપણ કાર્ય શરૂ કરશો તો તેમાં તમારા પરિવારનો તેમજ મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. તેમજ સમાજમાં તમારું સન્માન થશે.
કુંભ રાશિ: કુંભ રાશિના જાતકો પણ ભોલેનાથને કૃપા રહેશે. તમારા બધા જ બગડેલા કામ પૂર્ણ થશે. તેમજ તમારી બધી જ પરેશાની પણ પૂરી થશે. લાંબા સમય સુધી નોકરી અને પરિવારમાં ચાલેલા તણાવ દૂર થશે. અને તમારી મનોકામના પૂર્ણ થશે શ્રાવણ મહિના દરમિયાન કોઈ ભોલેનાથના મંદિરે દર્શન કરી અને દાન કરવું.