આ વાત તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે આપણા શરીરને સ્વસ્થ તેમજ મજબુત રાખવા માટે બધા વિટામીન કેટલા જરૂરી હોય છે. આ વાત ને ધ્યાનમાં રાખીને આજે અમે તમને વિતામીનથી જોડાયેલી અમુક મહત્વપૂર્ણ જાણકારી કહેવાન છીએ. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જયારે આપણા શરીરમાં થાય છે તો આપનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગે છે અને આપણને ઘણી પ્રકારની સમસ્યા થવા લાગે છે.
કે વિટામીન B ૧૨ એક એવું તત્વ છે જે આપણા શરીર માટે ખુબ જ વધારે ખાસ હોય છે. જો આપણા શરીરમાં આ વિટામીનની અછત હોય છે તો આપણા શરીર પર વિપરીત અસર પડવા લાગે છે. આ વિટામીનની આ ખાસિયત હોય છે કે આ ડીએનએ ની દેખરેખ કરવાનું કામ કરે છે.
મ થાય છે શરીર મા વિટામિન બી-૧૨ ની ઉણપ.એક સંશોધન બાદ જાણવા મળ્યું કે માંસાહારી લોકો કરતા શાકાહારીઓ મા આ વિટામિન ની ઉણપ વધુ જોવા મળે છે. કેમકે મોટાભાગ ના પ્રાણીઓ મા આ વિટામિન મળી આવે છે. આ સિવાય રોજ દારૂ પીનારા લોકો મા આ ખામી વધુ જોવા મળે છે કેમકે આ વિટામીન જો સંગ્રહ લીવર મા થાય છે અને દારૂ લીવર ને ખરાબ કરે છે. તેમજ જે લોકો ને એસીડીટી કે વાયુ ની તકલીફ હોય અને તે રોજ તેની દવા લેતા હોય તો પણ આ ઉણપ થઇ શકે છે.
વિટામિન બી-૧૨ ની ઉણપ ના લક્ષણ.જો ઘણા સમય સુધી આ ઉણપ વિશે જાણ ન થાય તો તે મોટા શારીરિક નુકશાન ને નોતરે છે. તેના થી શરીર મા નબળાઈ, થાક,કબજિયાત જેવી તકલીફો વધે છે. આ સાથે હાથ તેમજ પગ મા ઝણઝણાટ તેમજ યાદશક્તિ પર ખરાબ અસર કરે છે. આ અછત ને લીધે પેટ સંબંધિત બીમારીઓ અને મૂત્રાશય થી લગતા રોગ પણ થઇ શકે છે
જયારે વ્યક્તિના શરીરમાં વિટામીન B12 ની અછત આવી જાય છે તો એ વ્યક્તિના હાથ તેમજ પગમાં ધ્રુજારી, જલન, યાદશક્તિ કમજોર થવી અને માથામાં તેજ દુખાવાની સમસ્યાઓ થવા લાગે છે જે વ્યક્તિને પરેશાન કરીને રાખી દે છે. એનાથી બચવા માટે તમારે વિટામીન B12 થી ભરપુર ચીજો જેવી કે દૂધ, દહીં, પનીર, વગેરે ચીજો નું વધારે સેવન કરવું જોઈએ.