સુર્ય ગ્રહના રાશિ પરિવર્તનથી પડશે દરેક રાશિ પર સારી અને ખરાબ અસર

WhatsApp Group Join Now

સૂર્ય 21 સપ્ટેમ્બરના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ રાશિમાં સૂર્ય ને ખુબ જ બળવાન માનવામાં આવે છે. મિથુન રાશિમાં સૂર્ય ની ઉપસ્થિતિ આ રાશિઓ માટે ધન લાભ ના યોગ બનાવી રહી છે, જયારે આ રાશિના લોકો ને થોડુ સાવધાન રહેવું. તો ચાલો જાણી લઈએ સૂર્ય ના આ રાશી પરિવર્તન થી દરેક રાશિઓ ની આર્થિક સ્થિતિ પર કેવી અસર પડશે.

મેષ રાશિ: ત્રીજા ભાવ માં સૂર્ય નું ગોચર રહેશે. એનાથી પરાક્રમ વધશે. પ્રયાસ કરવા પર લાભ મળશે. ભાઈ બહેન સાથે સબંધ સુધરશે. વેપાર નોકરી માં પ્રગતિ મળી શકે છે.

વૃષભ રાશિ: સૂર્ય બીજા ભાવ માં એટલે કે ધન ના ભાવ માં રહેશે. આ ભાવ માં સૂર્ય ની સાથે રાહુ પણ છે. એક મહિના સુધી પિતૃ દોષ પણ રહેશે. ધન લાભ ના યોગ છે.

મિથુન રાશિ: મિથુન રાશિમાં જ સૂર્ય નો પ્રવેશ થવા જઈ રહ્યો છે. સૂર્ય અને રાહુ ના એક સાથે હોવાથી થોડી સમસ્યા થઇ શકે છે. ત્યાં સુધી બધું સારું રહેશે. સરકારી કામ પુરા થશે.

કર્ક રાશિ: ૧૨ માં ભાવ માં સૂર્ય ગોચર થવા જઈ રહ્યો છે. આ ગોચર તમારા માટે સારું નથી. ધન નું નુકશાન થશે. માન સમ્માન ને નુકશાન થશે. આત્મવિશ્વાસ માં ઘટાડો આવશે.

સિંહ રાશિ: સૂર્ય નું આ રાશી પરિવર્તન ખુબ જ શુભ છે. ધન લાભ ના યોગ બની રહ્યા છે. શેયર માર્કેટ માં ફાયદો થશે.

કન્યા રાશિ: ૧૦ માં ભાવ માં સૂર્યનું ગોચર બેગણી પ્રગતિ ના યોગ બની રહ્યા છે. વિદેશો થી લાભ ના યોગ છે. આવનારા સમય તમારા માટે ખુબ જ સારો રહેશે.

તુલા રાશિ: તુલા રાશિના લોકો ના ભાગ્ય ને ચાર ચાંદ લાગી રહ્યા છે એટલે કે આ રાશિના લોકો ને વેપાર, સ્વાસ્થ્ય, ધન અને પ્રતિષ્ઠા માં પ્રગતિના યોગ બની રહ્યા છે.

વૃશ્ચિક રાશિ: સૂર્ય ૮ માં ભાવ માં ગોચર કરશે. જેનાથી સમસ્યા અને પરેશાની આવી શકે છે. અચાનક મોટુ નુકશાન થઇ શકે છે. કોર્ટ કચેરી અને પોલીસ ના મામલા માં સમસ્યા વધી શકે છે.

ધનુ રાશિ: ૭ માં ભાવ માં આ ગોચર થશે. પાર્ટનર ની સાથે સબંધ સારો બનાવવા પર ધ્યાન આપવું. આવનારા સમય માં સમસ્યા વધારે થઇ શકે છે.

મકર રાશિ: સૂર્ય છઠ્ઠા ભાવ માં પ્રવેશ કરશે. આ ગોચર તમારા માટે પણ શુભ નથી. નોકરી માં પરેશાની થશે. કરજ માં સમસ્યા થઇ શકે છે.

કુંભ રાશિ: સૂર્ય નું ગોચર ૫ માં ભાવ માં થવાનું છે. આ ગોચર શેયર માર્કેટ, પિતૃક સંપતિ, પુત્ર અને શિક્ષા ની બાબત માં લાભ આપી શકે છે.

મીન રાશિ: ચોથા ભાવ માં સૂર્ય નું આ ગોચર થશે. ઘર, ગાડી, બંગલા, પદ પ્રતિષ્ઠા દરેક માં વૃદ્ધિ ના યોગ છે. માતાનું સ્વાસ્થ્ય સારું રહશે. ઘર પરિવાર માં ખુશી આવશે.

WhatsApp Group Join Now