રાશિ મુજબ જાણો તમારો લકી નંબર કયો છે

WhatsApp Group Join Now

રાશિનો એમનો એક લક્કી અંક હોય છે. આ અંક નો ઉપયોગ તમે કોઈ પણ જરૂરી કામ ને કરવા માટે કરી શકો છો. આ અંક વાળી તારીખ ના રોજ કોઈ મહત્વપૂર્ણ કામ શરુ કરી શકો છો. આ અંક નો પ્રયોગ તમે શુભ સમય ના રૂપમાં પણ કરી શકો છો. તો ચાલો જાણી લઈએ કે દરેક રાશિઓ ના ભાગ્યશાળી અંક ક્યાં ક્યાં છે.

  1. મેષ રાશિ : આ રાશિના લક્કી અંક ૨, ૪, અને ૧૨ છે. એનાથી તમારી કિસ્મત ના તારા ચમકી શકે છે.
  2. વૃષભ રાશિ : આ ર્શીના લોકો માટે ૧, ૬ અને ૮ અંક ભાગ્યશાળી ગણાય છે. આ એની કિસ્મત ની સાચી ચાવી હોય છે.
  3. મિથુન રાશિ :૩, ૫ અને ૭ એના લક્કી નંબર હોય છે. આ અંક નો ઉપયોગ તમારું ભાગ્ય અજમાવવા માં કરી શકો છો.
  4. કર્ક રાશિ : ૭, ૯ અને ૧૧ એની કિસ્મત ચમકાવવા માટેના અંક છે. આ અંક એને ક્યારેય નિરાશ કરતા નથી.
  5. સિંહ રાશિ : આ રાશિની વાત કરવામાં આવે તો ૬, ૧૨ અને ૮ એના માટે ભાગ્યશાળી નંબર હોય છે.
  6. કન્યા રાશિ : આ રાશિના લોકો ૧, ૩ અને ૧૨ ને એમનો લક્કી નંબર માની શકે છે. એનાથી એની કિસ્મત ચમકવા લાગે છે.
  7. મકર રાશિ : આ રાશિના લોકો ને ઘણી વાર લક ની જરૂરત હોય છે. એવામાં આ રાશિના લોકો ૫,૮ અને ૧૬ નંબર નો ઉપયોગ કરી શકે છે.
  8. તુલા રાશિ : ૨, ૮ અને ૨૧ એના માટે મેજિક નંબર નું કામ કરે છે. એના ઉપયોગ થી આ રાશિના લોકો એમની કિસ્મત ને ખુબ જ સારી કરી શકે છે.
  9. વૃશ્ચિક રાશિ : ભાગ્ય નો સાથ ખુબ જ મુશ્કેલી થી મળે છે. એને ચમકાવવા માટે આ રાશિના લોકો ૨, ૯ અને ૧૫ નંબર નો ઉપયોગ કરી શકે છે.
  10. ધનુ રાશિ : આ રાશિના લોકો એ ૫, ૧૦ અને ૨૦ અંક ને પોતાનો લક્કી નંબર માની લેવો જોઈએ.
  11. કુંભ રાશિ : ૮, ૧૨ અને ૩ નંબર આ રાશિના લોકો ના જીવન માં ખુબ જ ખુશીઓ લાવી શકે છે.
  12. મીન રાશિ : હવે એને લક્કી નંબર ની જરૂરત ઓછી જ પડે છે, પરતું છતાં પણ આ રાશિના જાતકો ૧૧, ૬ અને ૧૩ નંબર નો ઉપયોગ કરી શકે છે.
WhatsApp Group Join Now