વધારે તીખું ખાવાના શોખીન હોય તો જરૂર આ વાંચજો.. થાય છે નુકસાન

WhatsApp Group Join Now

1. મસાલેદાર ખોરાક વધારે ખાવાથી બેસેની અને પેટમાં બળતરા થાય છે. આ ખાસ કરીને ત્યારે થાય છે ડિનર અને રાત્રે સુવાના સમય વચ્ચે વધારે અંતર ન હોય.

2. રાતના સમયે વધુ મસાલેદાર ખાવાથી ગેસ્ટ્રિક ગ્રંથીઓ બગડે છે. તેમજ અપચો અને ઊંઘ ન આવવી જેવી સમસ્યાઓ પણ ઉભી થાય છે.

3. વધુ પડતું તીખું ખાવાથી મેટાબોલિયમ ધીમું થાય જાય છે માટે પાચન થવામાં સમય લાગે છે, જેની ખરાબ અસર તમારા લીવર પર પડે છે.

4. કેપ્સાસીન નામનું પદાર્થ મરચા માં જોવા મળે છે જે એસિડિટીની સમસ્યા પેદા કરી શકે છે.

5. જ્યારે વધુ પડતા મસાલેદાર ખાવાથી અપચો અને ઊંઘ ન આવવાની સમસ્યા થાય છે, તો તેની અસર તમારા વજનમાં વધારો તરીકે પણ જોઈ શકાય છે.

WhatsApp Group Join Now