વૃષભ રાશી : આ રાશીજાતકોનુ નસીબ આવનાર સમયમા ચમકવા જઇ રહ્યુ છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમને પૈસાના જંગી લાભ થવાની સંભાવના છે. આ જાતકોને તેમની બધી મુશ્કેલીઓથી છૂટકારો મેળવશે. તમે તમારા કાર્યક્ષેત્રમાં સફળતા તરફ પ્રગતિ કરશો. તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. ક્રોધ પર નિયંત્રણ રાખવો. કોર્ટ-કચેરીના કાર્યોમા સફળતા મળશે.
સિંહ રાશી : આ રાશિજાતકો માટે સારા સમય આવી રહ્યા છે. પરિવારમા દરેક વ્યક્તિનો સહયોગ મળશે. કેટલાક ખૂબ સારા સમાચાર પ્રાપ્ત થવાના છે. ઘર-પરિવારમા ખુશીનુ વાતાવરણ રહેશે. આવનાર સમયમા ધનલાભ થશે. તમને લવ-લાઇફમા ઝડપી સફળતા મળશે અને તમને તમારો સાચો પ્રેમ મળશે. સમાજ અને તેના લોકો તમારો મત લેશે. સમાજમા તમારુ માન-સન્માન વધશે. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.
ધન રાશી : આ રાશીજાતકો માટે આવનાર સમય આર્થિક દ્રષ્ટીએ ખુબ જ સારો રહેશે. તમે વ્યવસાય ક્ષેત્રે આવનાર સમયમા એક નવી યોજના બનાવવાનું પ્રારંભ કરો છો. જેને આજે તમે અનુસરી શકો છો. તમે તમારા જૂના મિત્રોને મળી શકો છો. આજે સફળતા તમારી રાહ જોઈ રહી છે. સંબંધીઓ સાથે મળવાનો અને રોકાવાનો કાર્યક્રમ રહેશે. સ્પર્ધકો ક્ષેત્રમાં પરાજિત થશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી. આર્થિક સ્થિતિ મજબુત રહેશે.
તુલા રાશી : આ રાશીજાતકો માટે આવનાર સમય લાભદાયી સાબિત થઇ રહ્યો છે, સ્પર્ધકો ક્ષેત્રમાં પરાજિત થશે. માતા અને પિતાની સંભાળ રાખો. કાર્યસ્થળે કર્મચારીઓનો યોગ્ય સાથ-સહકાર મળી રહેશે. તમારી પાસે અટકેલા કાર્યો કંઈપણ વિઘ્ન વિના પૂર્ણ થશે. ઉતાવળમાં કોઈ નિર્ણય ના લેશો. તે તમારા માટે સારુ રહેશે. તમારે તમારા મિત્રોની મદદ કરવી પડી શકે છે. આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે.