આ રોગોમાં આવા કેટલાક રોગો થાય છે. તે સારવાર દ્વારા મટાડવામાં આવે છે પરંતુ કેટલાક એવા રોગો છે જેની સારવાર કરવામાં આવી હોવા છતાં, તે મૂળમાંથી દુર કરી શકાતી નથી. જો શુગર જેવો રોગ હોય તો આ સમયે અડધાથી વધુ લોકો આ રોગથી પીડિત છે.આખો દિવસ કામ અને ભાગમદોડ કરવાથી કેટલીક વખત લોકોના હાથ અને પગ દુખવા લાગે છે.
આ દુખાવો કેટલીક વખત જૂતા પહેરવાથી, વધારે ભાગમદોડ કરવાથી, વધારે સમય ઉભા રહેવાથી કે આહારમાં મિનરલની ઉણપના કારણે થવા લાગે છે. જેનાથી તમને કામ કરવાની શારીરિક ક્ષમતા પણ ઓછી થઇ જાય છે. જેથી આજે અમે તમને હાથ અને પગના તળિયામાં થતી બળતરા, સોજા અને દુખાવાને દૂર કરવાના કેટલાક ઉપાય જણાવીશું.ડાયબિટીસ એ આજીવન ચાલતી સ્થિતિ છે જેનાથી પગના તળિયાની સમસ્યાઓ સર્જાઈ શકે છે.
આમાંથી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે, કારણ કે તમારાં પગનાં તળિયાં સુધી જતાં જ્ઞાનતંતુઓ અને રક્તવાહિનીઓને નુક્સાન થયું છે. આ ઈલાજ માટે તમારે આંકડા ના પાન ની જરૂર પડશે જે તમને આજુબાજુમાંથી સહેલાઇથી મળી જશે. સૌપ્રથમ આજુબાજુ માંથી કોઈ જગ્યાએથી સફેદ આકડાનું એક પાન લઇ આવો. જે રીતે તસવીરમાં દર્શાવવામાં આવ્યું છે એ રીતે આપણા પાનને પગના તળિયે ઉંધુ બાંધવાનું રહેશે.
ખાસ ધ્યાન એ બાબતનું રાખવાનું છે કે પાનનો ડીંટિયાનો ભાગ પગ ના અંગુઠા પાસે આવવો જોઈએ. દરરોજ રાત્રીના સુતા સમયે આઠ કલાક સુધી આ પાન બાંધવાનું રહેશે. પાન અને પગમાં બાંધીને મોજું પહેરી લેવું જેથી કરીને પાન પગમાંથી નીકળી ન શકે.ત્યારબાદ સવારના ઉઠીને આ પાન ને પગ માંથી કાઢી નાખવું. આ પ્રયોગને ચાલીસ દિવસ સુધી કરવાનો રહેશે. આ સમયમાં ડાયાબિટીસની જે દવા લેવામાં આવતી હોય તે ચાલુ રાખવી.
પ્રયોગ ચાલુ કર્યા બાદ 15 દિવસ પછી ડાયાબિટીસ નો રિપોર્ટ કરાવી લેવો. પ્રયોગ બાદ 40 દિવસમાં ડાયાબીટીસ ઘટતા ઘટતા ખતમ થઇ જશે. એક અનુભવી જાણકાર એ આપેલી વિગતોના આધારે આ આર્ટિકલ તૈયાર કરવામાં આવેલ છે. છતાં પણ કોઈ જાણકાર વેદની દેખરેખ અને સલાહ પ્રમાણે આ પ્રયોગ કરવો.