આવી વસ્તુઓ ઘરમાં ન રાખવા પાછળનું કારણ શું છે

WhatsApp Group Join Now

જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાવાળી વસ્તુઓ વધુ છે તો તમારે દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. ઘરમાં રાખેલી વસ્તુ આપણા ઘરનું વાતાવરણ સારું બનાવે છે કેમકે આ વસ્તુઓ સાથે નકારાત્મક અને સકારાત્મક ઉર્જા જોડાયેલી હોઈ છે. જેને દૂર કરવાના ઉપાય વાસ્તુમાં જણાવવામાં આવ્યાં છે.

ચાલો જાણી લઈએ કે એવી કઇ -કઇ વસ્તુઓ છે જે તમારા ઘરની અંદર ના રાખવી જોઇએ.મંદિરમાં રાખેલી કોઈ ભગવાનની મૂર્તિ અથવા ફોટો ફાટી ગયો હોઈ તો તેને તમારે તરત જ મંદિરમાંથી કાઢીને પધરાવી દેવો જોઈએ. કેમકે મંદિરમાં ભગવાનની ફાટેલી અથવા તૂટેલી મૂર્તિ રાખવાથી તેને અશુભ ગણવામાં આવે છે.

જો તમારા ઘરમાં પણ આવી કોઈ તૂટેલી કે ફાટેલી મૂર્તિ છે તો તેને નદીમાં પધરાવી દેવી જોઈએ.ઘરમાં ફક્ત મહાભારત જ નહી પરંતુ તેની સાથે જોડાયેલી અન્ય તસવીરને અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે મહાભારતની તસવીર ઘરમાં લગાવવાથી ક્લેહ આવે છે.સોફો, ખુરશી, કબાટ અને ટેબલ જેવી વસ્તુઓ જો તૂટી જાય તો તેને તરત જ તમારા ઘરમાંથી કાઢી દેવું જોઈએ.

  1. તૂટેલી વસ્તુઓ ઘરમાં રાખવાથી તમારા જીવનમાં કામયાબી નથી મળતી અને તમારી તરક્કીમાં અડચણ આવે છે. તેના સિવાય ફાટેલી ચાદર પણ ઉપયોગમાં ન લેવી જોઈએ.
  2. કાંટાવાળું છોડ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. એવામાં તેની તસવીરને ઘરમાં ન લગાવો. ફક્ત તસવીર જ નહી પરંતુ આવા છોડને પણ ઘરની અંદર ના લગાવો.
  3. રથની સાથે શંખ યુદ્વનું પ્રતિક ગણાવામાં આવે છે. ભગવાન કૃષ્ણના રથ પર શંખની સાથે જે તસવીર છે જે યુદ્ધનું સંકેત આપે છે. એવામાં આવી તરસવીર ના લગાવવી જોઇએ.
  4. ઘરમાં ક્યારેય પણ બિન જરૂરી દવાઓ ના રાખો. માન્યતા છે કે બિન જરૂરી દવાઓ રોગ લાવે છે. એટલા માટે પ્રયોગમાં ન આવનારી દવાઓને ફટાફટ ઘર માંથી દૂર કરી દો.
  5. ડૂબતા વણાહની તસવીર નિરાશાની પ્રતિક હોય છે. એવામાં ઘરમાં ભૂલથી પણ આવી ફોટો શણગાર માટે ના લાવો. આવી ફોટોજ મનમાં નકારાત્મક વિચાર લાવે છે.
WhatsApp Group Join Now