Astrology
Astrology (જ્યોતિષ શાસ્ત્ર ) એ એક એવુ સમૃદ્ધ અને વિશાળ શાસ્ત્ર છે કે, જેમા લોકો ના વ્યક્તિત્વ, સ્વભાવ અને તેમના આવનાર ભવિષ્ય વિશે ની સંપૂર્ણ માહિતી આપેલી હોય છે. તમે આ શાસ્ત્રમા ઉલ્લેખ કરવામા આવેલ વાતો ને જ્યોતિષ વિદ્યા ની સહાયતાથી જાણી શકો છો. આ શાસ્ત્રમા બાર રાશીઓ નો ઉલ્લેખ કરવામા આવેલો છે.
Table of Contents
દરેક વ્યક્તિઓ આ બાર રાશિઓમાંથી કોઈ ને કોઈ રાશિ સાથે સંકળાયેલ હોય છે. બ્રમ્હાંડમા ગ્રહો કે નક્ષત્રોમા કોઈપણ પ્રકાર નુ પરિવર્તન આવે તો તેની સીધી જ અસર રાશિ પર થાય છે અને રાશિ પર થતી અસર તેની સાથે સંકળાયેલા જે તે વ્યક્તિ પર થાય છે. હાલ, આવનાર સમયમા ૧૦૦ વર્ષ પછી એક વિશેષ સંયોગ સર્જાઈ રહ્યો છે. આ સંયોગના કારણે અમુક રાશિજાતકોના ભાગ્ય ખુલવા જઈ રહ્યા છે. તો ચાલો જાણીએ કઈ છે આ રાશીઓ.
સિંહ રાશિ
આ રાશિ સાથે સંકળાયેલા લોકો માટે આવનાર સમય ખુબ જ સારો રહેશે. કાર્યસ્થળમાઉચ્ચ અધિકારીઓ તમારા કામથી ખૂબ જ ખુશ રહેશે.રોકાણના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા લાભ મળશે.ઘર પરિવારમા ખુશી વધશે.
જમીન નિર્માણને લગતા કામમા લાભ મળવાની સંભાવના છે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.
ધનુ રાશિ
આ રાશિ સાથે સંકળાયેલા લોકો માટે આવનાર સમય મધ્યમ ફળદાયી સાબિત થશે. સંબંધોમા આવતી સમસ્યાઓનુ સમાધાન થઈ શકે છે. તમે યોગ્ય કામ યોગ્ય સમયે કરશો. રચનાત્મક કાર્ય પૂર્ણ થઈ શકે છે.
અમુક અટકેલા મોટા થયેલ કાર્યો યોગ્ય સમયે થશે. સારી પ્રમોશન મળશે. તમને સારી તકો મળશે. તમારા દ્વારા કૌટુંબિક સહકાર વધતો જોઈ શકાય છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખવુ.
આ પણ વાંચો: Rashifal : આ 4 રાશીઓના જીવનમાં ચાલી રહેલી સાડેસાતી થઇ રહી છે સમાપ્ત, ઘરમાં આવશે Wealth & Good News..
મિથુન રાશિ
આ રાશિ સાથે સંકળાયેલા લોકો માટે આવનાર સમય નાણાકીય ક્ષેત્રે વિશેષ લાભદાયી સાબિત થશે. સંપત્તિના કાર્યો સફળ થશે.સામાજિક અને રચનાત્મક કાર્યો યોગ્ય રીતે પૂર્ણ થઈ શકશે. સમાજમા માન સન્માન વધશે.
તમને નાણા મેળવવા માટે નવી તકો મળશે.કોઈને પણ ઉધાર આપેલા પૈસા પાછા મળે તેવી દરેક આશા છે. આર્થિક સ્થિતિ મજબુત રહેશે. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.
મકર રાશિ
આ રાશિ સાથે સંકળાયેલ લોકો માટે આવનાર સમય વ્યવસાય ક્ષેત્રે લાભદાયી સાબિત થશે. વેપારી વર્ગને આપેલા નવા ટેન્ડરથી તમને મોટો લાભ થશે.તમે ઘરની આજુબાજુની કોઈપણ સામાજિક કાર્યક્રમમા ભાગ લેશો.વ્યવસાય વધારવા માટે તમને કોઈ નવા સૂચનો મળશે.
કોઈપણ સામાજિક કાર્યમા જીવનસાથી સાથે ફરવા માટે ક્યાક જશે. વધારે વ્યસ્ત રહેશો. ઓફિસમા સહયોગીઓનો સહયોગ મળશે. જીવનમા આગળ વધવા માટે તમારે નવી યોજનાઓ કરવી જોઈએ.સ્ટેશનરી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને લાભ મળશે.
વધુ આ પણ વાંચો: સરગવો : કેન્સર સહીત અનેક રોગની છે ઉત્તમ દવા, જાણો એના 6 Healthy ફાયદા