બજરંગબલી આ રાશિઓના તમામ કષ્ટ કરશે દુર, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

ram bhakt hanumanji god hd hanuman 1 jpg webp

શનિવાર ના દિવસને હનુમાન નો વાર કહેવામા આવે છે. ઘણા લોકો શનિવારનો ઉપવાસ કરતાં હોય છે તે દિવસે એક ટાઈમ જમતા હોય છે. હનુમાન દાદા ને દેવતાઓ માં સૌથી જલ્દી પ્રસન્ન થવા વાળા દેવતા માનવામાં આવે છે. બજરંગબલી પોતાના ભક્તો ની થોડીક ભક્તિ થી જ પ્રસન્ન થઇ જાય છે અને તેમના સંકટો દૂર કરે છે. … Read more

શનિદેવની કૃપાથી આ ચાર રાશિઓને થશે લાભ, બની જશે માલામાલ

article image jpg webp

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેનો સીધો જ પ્રભાવ તમામ રાશિના જાતકો પર પડતો હોય છે.  રાહુ ગ્રહ અત્યારે હાલ મેષ રાશિમાં સંચરણ કરી રહ્યો છે મેષ રાશિ પર મંગળ ગ્રહનું આધિપત્ય છે. આ સાથે જ શનિદેવ મકર રાશિમાં છે જ્યારે તેમની વક્ર ચાલમાં ચાલી રહ્યા છે. સાથે જ … Read more

જાણો સત્યનારાયણની કથા શા માટે કરવામાં આવે છે, શું છે એનું મહત્વ

satya narayan devi jpg webp

શુભ કાર્ય કરતા પહેલા અથવા પછી આ કથા સાંભળવું શુભ માનવામાં આવે છે. સત્યનારાયણ ભગવાનને સત્ય અને નારાયણ ના રૂપમાં પૂજવામાં આવે છે. તેનો મતલબ એ થાય છે કે સંસારમાં નારાયણ જ એક માત્ર હકીકત છે બાકી બધું મોહ છે.આખું વિશ્વ સત્ય વિના કઈ જ નથી. હિંદુ ધર્મ અનુસાર શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સત્યનારાયણ … Read more

ડાબા હાથેથી લખતા લોકો હોય છે ખુબ જ હોશિયાર, જાણો એવા લોકોનો સ્વભાવ..

What Makes Left handed People Unique jpg webp

લગભગ મોટા ભાગના લોકો તેમના જમણાં હાથથી કામ કરતા હોય છે. પરંતુ કેટલીક વખત આપણને કેટલાક એવા લોકો પણ દેખાય જાય છે જે દરેક કામ ડાબા હાથથી કરવાનું પસંદ કરે છે. આ લોકોને ડાબોડી કહેવાય છે.હિંદુ સમાજ માં હમેશા દરેક કામ જમણા હાથે કરવા માટે પ્રેરણા આપવામાં આવે છે. જેમ કે કોઈ ને ચાંદલો કરવો, … Read more

નવરાત્રિમાં ગ્રહ નક્ષત્રોની રાશિ પર કેવી થશે અસર, જાણો દરેક રાશિ પર કેવો પડશે પ્રભાવ..

જયોતિષ

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. નવરત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે. નવરાત્રિના પ્રથમ દિવસે સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે … Read more

જાણો શું છે પંચક અને પંચક દરમિયાન શા માટે ન કરવા જોઈએ એટલા કાર્યો

229f67c3b75a2a713c5e58098aff755b jpg webp

સ્ત્ર અનુસાર જ્યારે ચંદ્રમા કુંભ તેમજ મીન રાશિમાં ભ્રમણ કરી અંતિમ પાંચ નક્ષત્રો ધનિષ્ઠા, શતભિષા, પુર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ તેમજ રેવતીમાં હોય છે. તો તે સમયમાં પંચક કહે છે. પંચક માત્ર નકારાત્મક અસર નથી હોતી પરંતુ તેની સકારાત્મક અસર પણ હોય છે. શુભ કાર્યો, ખાસ કરીને દેવ પૂજનમાં પંચકનો વિચાર કરવામાં આવતો નથી. પંચક દરમિયાન પૂજા-પાઠ અનુષ્ઠાન … Read more

આ ઉપાયથી લક્ષ્મી માતા સદા રહે છે પ્રસન્ન, ઘરમાં કરશે સદા માટે વાસ…

MATA LAKSHMII jpg webp

માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દરેક વ્યક્તિ પણ પોતાની રીતે ખૂબ જ વધારે મહેનત કરતો હોય છે. દરેક વ્યક્તિ એવું વિચારતો હોય છે કે તેમનું જીવન ખૂબ જ વધારે ખુશી અને આનંદથી ભરેલું રહે અને દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને દુઃખ બંને વારાફરતી આવતા હોય છે. જ્યારે માણસને દુખ આવતું હોય છે. ત્યારે માણસ … Read more