Dikri Mari Ladakvayi Laxmi No Avatar Geet Lyrics

15284892 173622636439702 8167309627948764036 n jpg webp

Dikri Mari Ladakvayi Laxmi No Avatar Geet Lyrics દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતારએ સૂએ તો રાત પડે ને જાગે તો સવારદીકરી મારી લાડકવાયી hmm.. દીકરી તારા વ્હાલનો દરિયો જીવનભર છલકાયપામતા જીવન માત-પિતાનું ધન્ય થઈ જાયએક જ સ્મિતમાં તારા ચમકે મોતીડાં હાજરદીકરી મારી લાડકવાયી hmm.. ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળરમતા થાકીને ભૂખ લાગે તો … Read more

Diwali 2024 : દિવાળીની સફાઈ કરતી વખતે ઘરમાંથી આ વસ્તુઓ કરવી દુર,જે બની શકે છે ગરીબીનું કારણ

diwali 2024

Diwali 2024 Puja : દિવાળી પહેલા ઘરની સફાઈનો સમયગાળો હોય છે જેથી માતા લક્ષ્મી સ્વચ્છ ઘરે આવે. દિવાળીના દિવસે ઘરને ચોખ્ખું રાખવામાં આવે છે. ત્યારે જ માં લક્ષ્મીખુશ થાય છે અને એમનો ઘરમાં વાસ થાય છે. આ કારણોથી જ મોટાભાગના લોકો દિવાળી પહેલા સાફ-સફાઇ કરતા હોય છે. Grah Parivartan 2024 : આ રાશિના ગ્રહ નક્ષત્રમાં … Read more

Green Peas : લીલા વટાણાનું સેવન કરવાથી મળે છે અનેક ફાયદા

Green Peas

Green Peas : લીલા વટાણા Green Peas : શિયાળાની સિઝનમાં રંગબેરંગી શાકભાજીઓની સાથે જ લીલા વટાણા ખૂબ પસંદ કરવામાં આવે છે. સ્વસ્થ રહેવા માટે પણ એનું સેવન ફાયદાકારક છે. એમાં પ્રોટીન ફાઇબર વિટામિન્સ ફોસ્ફરસ પોટેશિયમ આયરન મેગ્નેશિયમ કોપર અને ઝીંક જેવા પોષક તત્વો મળી આવે છે. એનાથી આંખોની રોશની વધવાની સાથે દિલ મજબૂત બનાવે છે. … Read more

randal maa na lota : જાણો રાંદલ માતાના લોટા શા માટે તેડવામાં આવે છે?

randal maa na lota

randal maa na lota : ગુજરાત રાજ્યમા માતા રાંદલની પૂજાનુ અત્યંત વિશેષ મહત્વ છે. મુખ્યત્વે અહીની સ્ત્રીઓ પુત્રપ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ કરવા માટે તેમનુ વિશેષ પૂજન-અર્ચન કરે છે. એવુ કહેવાય છે કે, માતા એ સ્ત્રીઓના જીવનના તમામ દુઃખ હરે છે એટલે ખાસ કરીને સ્ત્રીઓમા માતા રાંદલ પર અતૂટ વિશ્વાસ જોવા મળે છે.આપણા હિન્દુ ધર્મમા પૌરાણિક સમયથી … Read more

Maa Laxmi: માતા લક્ષ્મીના આશીર્વાદથી આ 3 રાશિઓને Lifeમાં અપાર ખુશીઓ આવશે

Maa Laxmi

Maa Laxmi : ગ્રહ સ્થાન પરિવર્તનને કારણે જીવનમાં ઘણા શુભ અશુભ પરિણામો જોવા મળે છે. ગ્રહોની બદલતી ચાલ અને કુંડળીમાં થતા ફેરફારથી બધાના જીવનમાં ઘણી બધી ઉથલપાથલ જોવા મળશે. ગ્રહોની ચાલથી નક્કી થાય છે કે આપણું જીવન કેવું હશે. દરેક રાશિ પર દેવતાઓની કૃપા રહેવાની છે. પરંતુ કેટલીક રાશિઓ પર વિશેષ કૃપા રહે છે. જ્યોતિષ … Read more

Kuber Dev Krupa : કુબેર દેવની કૃપા દ્રષ્ટિથી આ 8 રાશિઓના ખુલી જશે ભાગ્યના દરવાજા

Kuber Dev Krupa

Kuber Dev Krupa : આજે આ લેખમાં અમે તમને એવી આઠ રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના ઘરે ઘણી બધી ખુશીઓ આવશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ આ રાશિઓ પર ભગવાન કુબેર પોતાની કૃપા દૃષ્ટિ વસાવવાના છે. જેનાથી આના બધા કાર્ય સમય પર પૂરા થઈ જશે. Kuber Dev Krupa પૈસાની પણ ઉપલબ્ધતાને કારણે આ વાળી મુશ્કેલીઓનો … Read more

Thyroid Test TSH : આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ.

Thyroid Test

Thyroid Test : મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમ છતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ માનવામાં આવે છે પરંતુ, તે માનવું યોગ્ય નથી કે પુરુષોને આ સમસ્યા નથી. અહીં થાઇરોઇડના લક્ષણો અને અન્ય સમસ્યાઓ વિશે જણાવીશુ. જો તમને આ લક્ષણો દેખાય છે, તો તરત જ ડોક્ટરની સલાહ લો. જ્યારે થાઇરોઇડ હોર્મોન … Read more