શુ તમે જાણો છો કે વૃક્ષો પર”લાલ અને સફેદ રંગ”ના પટ્ટા કેમ પાડવામાં આવે છે,જાણો આ રોચક જાણકારી..
શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેમ ઝાડ ઉપર લાલ કે સફેદ રંગની પટ્ટીઓ બનાવવામાં આવે છે ખરેખર આની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. આજે તમને આ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છે.સૌથી પહેલા તમને જણાવીએ કે ઝાડ પર કલર કરીને તેમાં રહેલી તિરાડોને પુરવામાં આવે છે. જેનાથી … Read more