લગ્ન ફક્ત બે વ્યક્તિને જ નહી પરંતુ, બે પરિવારોને પણ જોડે છે અને હવે તેમા કોઈ શંકાને સ્થાન નથી કે લગ્ન પછી ફક્ત એક છોકરીની જ નહીં પરંતુ છોકરાની જિંદગી પણ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. દરેક મહિલાના સપના હોય છે કે જે એ તેના પતિ સાથે એનું સપનું શેર કરવા માંગતી હોય અને એવી ઉમ્મીદ પણ કરતી હોય છે કે તેનો પાર્ટનર હંમેશા તેની સાથે રહે, કોઈ પણ સુખ હોય કે દુઃખ હોય દરેક સમયે તેણે તેના પતિનો સાથ જોઈએ છે.
પતિ પત્નીના આ સબંધમાં સૌથી અગત્યની વસ્તુ છે વિશ્વાસ.
બંન્નેને એકબીજા પર વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. આજે અમે તમને પરણિત મહિલાઓ ની અમુક ખાસ ઈચ્છાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જો તમે જાણી લેશો તો તમે ક્યારેય દુખી થશો નહિ. લગ્ન પછી એક છોકરીનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે, જો કે લગ્ન પછી પણ છોકરીની એવી ઘણી ઇચ્છાઓ હોઈ છે.
તે પણ તેના પતિ પાસેથી આદર સમ્માનની આશા રાખતી હોઈ છે. આજે અમે તમને પરિણીત સ્ત્રીઓની એવી 3 ઈચ્છાઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેના વિશે તમે કદાચ નહીં જાણતા હોય. જે તેનો પતિ પુરી કરે છે તો તેમના સંબંધ મજબુત બની જશે.દરેક પત્નીની એવી ઈચ્છા હોય છે કે, તેનો પતિ તેની ઇચ્છાઓને માન આપે. દરેક સ્ત્રીના નાના સપના હોય છે અને તે તેના પતિ સિવાય કોઈની પાસે પોતાની ઇચ્છાઓ વ્યક્ત નથી કરતી અને જ્યારે તેની ઈચ્છા પોતાનો પતિ પુરા કરે છે ત્યારે તે તેને ખૂબ જ પ્રેમ કરે છે.
સ્ત્રીની દરેક ઇચ્છાની કાળજી લેવી એ શ્રેષ્ઠ પતિ બનવું છે.પતિ-પત્નીનો સંબંધ હમેંશા એક વિશ્વાસ પર આધાર રાખે છે. પત્ની તેના પતિ સાથે હમેશા વફાદાર જ હોય છે અને તે પણ એવી આશા રાખે છે કે તેનો પતિ પણ તેની સાથે હમેંશા વફાદાર રહે. પત્ની કંઈપણ સહન કરી શકે છે પરંતુ, જ્યારે તેના પતિની વાત આવે છે ત્યારે તે ક્યારેય પણ બીજી સ્ત્રીનો સબંધ પોતાના પતિને સાથે સહન નથી કરી શકતી અને જો તેનો પતિ તેની સાથે છેતરપિંડી કરે છે અથવા તેણી પ્રત્યે વફાદાર નથી તો કોઈપણ સ્ત્રી તેને ગમશે નહીં અને તે સબંધ સંપૂર્ણપણે તૂટી જશે.
સ્ત્રીની સૌથી મોટી ઇચ્છા તે છે કે તેનો પતિ હંમેશા વિશ્વાસુ અને પ્રામાણિક રહે.દરેક સ્ત્રી તેના પતિ ઓફિસમાં જાય છે ત્યારે તે ઘરની સાર-સંભાળ રાખે છે અને તે કરી શકે તે તમામ કાર્યો કરે છે આવી સ્થિતિમાં સ્ત્રીને પણ તેના પતિનો ટેકો મળવો જોઈએ. આ સ્ત્રી પણ ઈચ્છે છે કે તેમનો પતિ ઓફિસમાંથી બહાર આવ્યા પછી તેનો પતિ તેને સમય આપે છે તેની સાથે સમય પસાર કરે અને કદાચ તેની સાથે ચાલવા જાઓ કારણ કે સ્ત્રી ફક્ત તેના પતિથી થોડો સમય માંગે છે.મિત્રો હવે જાણીએ કે જ્યારે સ્ત્રીને સમાગમ ની ઇચ્છા થાય ત્યારે તે શું કરે છે.
જયારે કોઈ પુરુષ ના નવા નવા લગ્ન થાય છે ત્યારે એ પુરુષ અને સ્ત્રી ના મન માં એ સવાલ જરૂર ઉભો થાય છે કે સેક્સ નો પ્રસ્તાવ કેવી રીતે મુકવો.ઘણી વાર પુરુષ સ્ત્રી ને કહ્યા પૂછ્યા વગર સમાગમ કરવાનું વિચાર તો હોય છે અને એના જ કારણે સ્ત્રી ના મનમાં પુરુષ ની પ્રત્યે લાગણી ઓછી થઈ જાય છે.પતિ-પત્ની જ્યારે જ્યારે જાતીય સંબંધ બાંધે છે.પુરુષ અને સ્ત્રી સેક્સ નો પ્રસ્તાવ મુકવા માટે એમની લાગણીઓ ની રજુઆત કરે છે અને એમાં ભારતીય સ્ત્રી-પુરૂષો તરહતરહની શૈલીઓ અપનાવે છે.
સેક્સ માટે પહેલો પ્રસ્તાવ પુરુષ મૂકે છે અને પુરુષ એના માટે સરમ પણ નથી અનુભવતો, સમક્ષ સેક્સ માણવાની ઈચ્છા વ્યક્ત કરે ત્યારે ‘શાબ્દિક’ પ્રસ્તાવ ઓછો અને અશાબ્દિક’ વધુ જોવા મળે છે.લગ્નના શરૂઆતના થોડાં અઠવાડિયાઓ કે મહિનાઓ બાદ કરતાં, મોટા ભાગના દંપતી કામસુખ આંતરે આંતરે તથા અનિયમિત રીતે માણતા હોય છે આથી જ્યારે તેમણે કામસુખ માણવું હોય ત્યારે પાર્ટનરને કૉમ્યુનિકેટ કરવું પડે છે. મોટાભાગના યુગલો પરસ્પર સહમતીથી બેઉને ફાવી જાય એવી કોઈક સાહજિક શૈલી અપનાવી લેતાં હોય છે અને બેઉને તે ફાવી જતી હોય છે.પરંતુ કેટલાક યુગલો વર્ષો સુધી ‘સેક્યુઅલ પ્રપોઝલ’ને મુદ્દે ગૂંચવણ, મૂંઝવણ, અકલામણ, અસ્વસ્થતા, વિરોધાભાસ યા ગુંગળામણ અનુભવતા જોવા મળે છે.