Dwarkadhish Temple : જાણો દ્વારકાધીશ મંદિર સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો વિશે

WhatsApp Group Join Now

Dwarkadhish Temple : ગુજરાતમાં ગોમતી નદીના કિનારે ભગવાન શ્રીકૃષ્ણનો દ્વારકાધીશ મંદિર આવેલું છે. દ્વારકામાં દ્વારકાધીશ નો પવિત્ર અને પ્રખ્યાત મંદિર આવેલું છે. અને આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. અને આ મંદિર ગુજરાતની સાથે સાથે વિશ્વનો સૌથી પવિત્ર સૌથી ભવ્ય અને સૌથી પ્રખ્યાત મંદિર માનવામાં આવે છે. દ્વારકા શહેરમાં આવેલું આ મંદિર પોતે એક ભવ્ય અને પ્રખ્યાત મંદિર છે.

જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા આવતા હોય છે. અને આ મંદિરનું નામ લગભગ ભારતમાં રહેતા દરેક વ્યક્તિ જાણતા હોય છે. અને આ મંદિરને લઈને કેટલીક રહસ્યમય રસપ્રદ અને પૌરાણિક કથાઓ વિશે આજે અમે તમને જાણકારી આપવાના છીએ આજે અમે તમને જણાવી આપવાના છીએ જે કદાચ તમે જાણતા નહીં હો.

Dwarkadhish temple history in gujarati

ભગવાન શ્રીકૃષ્ણનું દ્વારકાધીશ મંદિર પણ લગભગ ૨૨ હજાર વર્ષ જૂનું છે. અને એવું માનવામાં આવે છે. કે ભગવાન શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણ કાળ દરમ્યાન વ્રજ બહેન દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું હતું અને મળતી માહિતી પ્રમાણે વ્ર્જ્મોહ્ન ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર માનવામાં આવે છે.પૌરાણિક કથાના સ્થાનને હરિ ગુરુ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણનો ઘર માનવામાં આવતું હતું

ત્યાર પછી તેમનું મંદિર તરીકે સ્થાપના કરવામાં આવતી હતી. દ્વારકાધીશ મંદિર અન્ય અલગ-અલગ નામોથી ખૂબ જ વધારે પ્રખ્યાત છે. અને આ મંદીરને ઘણા લોકો શ્રી કૃષ્ણ મંદિર કહે છે. ઘણા લોકો દ્વારકા મંદિર કહે છે. અને ઘણા લોકો હરિમંદિર કહે છે. તે ઉપરાંત દ્વારકાધીશ મંદિર માં સૌથી વધારે જગત મંદિર તરીકે ઓળખાય છે.

આ મંદિરને નિજ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ભગવાન શ્રીહરિની દંતકથા અનુસાર આ શહેર સમુદ્રમાંથી ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા પ્રાપ્ત થયેલ જમીનના ટુકડા ઉપર બનાવવામાં આવ્યું છે. અને જ્યાં ભગવાન શ્રી હરિએ સ્વયં સાક્ષાત બિરાજમાન છે. દ્વારકાધીશ મંદિરનું નિર્માણ ખૂબ જ વધારે ભવ્ય રીતે કરવામાં આવ્યું છે.

Dwarkadhish temple information :

ચાલુ કે શેરી માંથી બનેલા આ ચૂનાના પથ્થર અને રેતીના પથ્થરમાંથી આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. અને જે ભારતની સૌથી પ્રાચીન શૈલીની નું પ્રતિનિધિત્વ કરે છે.આ મંદિરના સહિત સમગ્ર મંદિર પથ્થર ના એકડા માંથી બનાવવામાં આવેલું છે. અને આ મંદિર ઉભું કરવામાં ૭૨ જેટલા સ્તંભો આવેલા છે. અને તે ફક્ત એક જ પથ્થરમાંથી બનાવેલા છે.

જે કોઈ આશ્ચર્યજનક બાબત થી ઓછું નથી અને મંદિરની ટોચ ઉપર જે સજા ફરકાવવામાં આવે છે. તેને ફક્ત સૂર્ય અને ચંદ્રનું પ્રતીક માને છે. અને એવું માનવામાં આવે છે. કે આ મંદિરની ઊંચાઇ લગભગ ૭૫ ફૂટ છે. અને આ મંદિર નો ધ્વજ ધજા દિવસમાં ઓછામાં ઓછી પાંચ વખત બદલવામાં આવે છે.પરંતુ લોકો માને છે. કે આ પ્રતીક ભગવાન શ્રીકૃષ્ણનું પ્રતીક છે.

જ્યારે પણ ધ્વજ નીચે ઉતરે છે. ત્યારે ભક્તો તેમને સ્પર્શ કરવા માટે ખૂબ જ વધારે ઉત્સાહિત હોય છે. અને મંદિરમાં હાજર રહેલા બે દરવાજા ને ખૂબ જ વધારે મહત્ત્વના માનવામાં આવે છે.ઉત્તર તરફ એક દરવાજો અસ્તિત્વમાં છે. અને તેમને મોક્ષદ્વાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજો દરવાજો દક્ષિણ તરફ છે. તેને સ્વર્ગનું દ્વાર કહેવામાં આવે છે. અને દક્ષિણ દ્વાર ઉપર ગોમતી નદીના કિનારે સ્નાન કરી શકો છો. #Dwarkadhish temple

Also Read : ભુલથી પણ ભગવાન પાસે આવું ન માંગવુ – જાણો કઇ બાબતો છે

Also Read : હરડે ના ફાયદા : વાળ તેમજ વજન ઉતારવા છે ખુબ જ ઉપયોગી

Also Read : માં લક્ષ્મીની કૃપાથી આ 5 રાશિના લોકોની તમામ મનોકામના થશે પુરી

WhatsApp ChannelJoin WhatsApp Channel

રોજની ઉપયોગી માહિતી અને આરોગ્ય વિષયક ન્યુઝ વાંચો લાડકી દીકરી પર. અહીં તમને મળશે આધ્યાત્મિકજાણવા જેવું , જ્યોતિષધાર્મિક , મનોરંજન અને રસોઈરાશિફળવાસ્તુશાસ્ત્ર, અને લાઈફ સ્ટાઈલ અપડેટ્સ ગુજરાતી ભાષામાં.

WhatsApp Group Join Now