ગણપતિદાદાના મંદિરમાં મૂકી દો આ વસ્તુ … થશે દરેક મનોકામના પૂર્ણ

WhatsApp Group Join Now

મિત્રો, આપણો દેશ ધાર્મિક તથા આધ્યાત્મિક દેવસ્થાનોથી પરિપૂર્ણ દેશ છે. અહી એવા અનેક રહસ્યમયી દેવસ્થાનો રહેલા છે જેના ચમત્કારને આજ સુધી વિજ્ઞાન પણ સાબિત કરી શક્યું નથી. હાલ, તમને એક એવી વસ્તુ વિષે જણાવીશું જે ગણપતિબાપા ના દેવસ્થાને અર્પણ કરવાથી તમારી દરેક ઈચ્છાઓ થશે પૂર્ણ. આપણે જીવન મા ઘણા સ્વપ્નો ખુલી આંખે તથા બંધ આંખે નિહાળ્યા હોય છે અને તેને પૂર્ણ કરવા માટે આપણે આપણા યતાર્થ પ્રયત્નો કરીએ છીએ.

પરંતુ તેમા યોગ્ય સફળતા પ્રાપ્ત થતી નથી. હાલ, તમને એક એવી ચમત્કારીક વસ્તુ વિષે જણાવીશું જે તમારા આ તમામ સ્વપ્નો ને પૂર્ણ કરશે. ગણપતિબાપા ને ભાગ્ય ના વિધાતા તરીકે ઓળખવામા આવે છે તે પોતાના શ્રધ્ધાળુઓ ની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. આ દેવગણ તમારા નસીબ ને પ્રબળ બનાવવા ની ક્ષમતા ધરાવે છે. આપણા અથાગ પરિશ્રમ છતાં પણ અમુક વાર આપણ ને કાર્યો મા સફળતા પ્રાપ્ત થતી નથી. તે પાછળ નુ કારણ છે કે ઘણીવાર ભાગ્ય આપણો સાથ નથી આપતું માટે આપણા ભાગ્ય ને પ્રબળ બનાવવા માટે આપણે એક વિશેષ ઉપાય અજમાવવો પડશે. જે અજમાવ્યા બાદ તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થઇ જશે. તો ચાલો આ ઉપાય વિષે વિસ્તૃત મા જાણીએ. આ ઉપચાર બે તબક્કા મા કરવો પડશે. આમ તો આ ઉપચાર તમે કોઇપણ દિવસે અજમાવી શકો.

પરંતુ બુધવાર ના દિવસે આ ઉપચાર અજમાવવો અત્યંત શુભ ગણાય છે કારણ કે બુધવાર નો દિવસ એ હિંદુ ધર્મ અનુસાર ગણેશજી નો પ્રિય દિવસો માં નો એક દિવસ છે. આ દિવસે આ ઉપચાર અજમાવવા થી તમારી બધી જ ઈચ્છાઓ તુરંત પૂર્ણ થઇ જાય છે. આ ઉપચાર ના પ્રથમ તબક્કા મા તમારે પરોઢે ઉઠી ને શુદ્ધ જળ થી સ્નાન કરી લેવું. ત્યારબાદ એક શ્રીફળ લઈ ને તેને એવી રીતે વધેરો કે જેથી વચ્ચે થી તેના બે ટુકડા થાય જેથી આ બંને ભાગ વાટકી જેવા બની જશે

આ શ્રીફળ ને ગણપતિજી ની મૂર્તિ સામે રાખી સાથોસાથ એક ઘી નો દીપક પ્રજવલિત કરો અને તેમનું પૂજન-અર્ચન કરો. આ પૂજન પૂર્ણ થયા બાદ આ શ્રીફળ ની વાટકી મા એક સિક્કો, સાબુત સૌપારી અને એક એલચી રાખી દેવી. ત્યારબાદ આ શ્રીફળ ને કપડા ની થેલી મા રાખી ને ગણપતિબાપા ના દેવસ્થાને જવું. આ ગણપતિબાપા ના દેવસ્થાને બીજા તબક્કા નો પ્રારંભ થશે. આ બીજા તબક્કા મા ગણપતિબાપા ના દેવસ્થાને મોદક અથવા કોઈ અન્ય વસ્તુ નો પ્રસાદ અર્પણ કરવો.

આ પ્રસાદ નો અમુક ભાગ શ્રીફળ મા રાખવો. હવે આ શ્રીફળ ને ગણપતિબાપા ની સમક્ષ અર્પણ કરવું. હવે આ શ્રીફળ ના બે ટુકડા માંથી એક ટુકડા ને અર્પણ કરી બીજા ટુકડા ને પ્રસાદી તરીકે ગ્રહણ કરી લેવો. આ ટુકડો અર્પણ કરતા સમયે ગણપતિબાપા ની સમક્ષ પોતાના મન ની ઈચ્છા પ્રકટ કરવી.

ત્યારબાદ જે બીજો ટુકડો છે તેના શ્રીફળ નો પ્રસાદી તરીકે આસપાસ ના વ્યક્તિઓ મા વેહચી દેવો. આ ઉપરાંત મોદકનો પ્રસાદ પણ લોકો મા વેહચી દેવો. બસ આટલું કર્યા બાદ તમારી મન ની તમામ ઈચ્છાઓ પૂર્ણ થઇ જશે. ગણપતિબાપા તમારા પર પ્રસન્ન થઇ ને તેની અસીમ કૃપા સદાય તમારા પર બનાવી રાખશે.

WhatsApp Group Join Now