Summer Tips : ઉનાળામાં શરીરની તાજગી માટે આ ઘરેલુ ઉપાયો અજમાવો
Summer Tips : હાલમાં ઉનાળાની શરુઆત થઇ રહી છે. સમગ્ર દેશમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. જેમ જેમ તાપમાન વધતું જાય તેમ તેમ શરીરમાં થાક અનુભવાનું શરુ થશે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે જેમ કે ઉચ્ચ તાપમાન, ભેજ અને શરીરમાં પાણીની ઉણપ. જો કે, નિષ્ણાતોના સૂચનોને અપનાવીને તમે સખત ગરમીમાં … Read more