અંધારામાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી આંખને થાય છે આ નુકશાન
મોટા ભાગે લોકો ને મોડી રાત સુધી મોબાઈલ ઘુમ્ડવાની આદત હોય છે. અને રાત્રે ફોન માં જોતા હોઈએ ત્યારે લાઈટ પણ બંધ રાખીએ છીએ. જો તમે અંધારામાં સ્માર્ટ ફોન નો ઉપયોગ કરવાની ટેવ ધરાવતા હોય તો આ ટેવ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. કારણ કે અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ તમને કાયમી અંધાપા તરફ પણ … Read more