ખરતાં વાળ માટે આ છે સચોટ ઘરેલું દેશી ઉપાય

hair jpg webp

અઢાર વર્ષની તરુણી હોય કે ૬૫ વર્ષની વૃદ્ધા, બધાની એક જ ફરિયાદ હોય છે. “મારા વાળ ખરી રહ્યા છે, વાળનો જથ્થો બહુ જ ઓછો થઈ રહ્યો છે.” હેરફોલ – વાળ ખરવા એ કોઈ સ્વતંત્ર રોગ નથી. વાળ ખરવા એ કોઈક શારીરિક, માનસિક સમસ્યાનું એક લક્ષણ છે. વાળ ખરવાનાં ઘણા કારણો છે. જેમ કે લોહી, કેલ્શિયમ … Read more

જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો

chest inflammation after eating here are 10 ways to relieve acid reflux trishulnews jpg webp

ચટાકેદાર ખોરાક ખાવાથી ઘણીવાર છાતીમાં બળતરા થવા લાગે છે. આ સમસ્યા થવાનું કારણ એસિડ રિફ્લક્સ હોય છે. પેટમાં ખોરાકના કારણે વધેલું એસિડ જ્યારે અન્નનળી સુધી પહોંચવા લાગે છે ત્યારે ઉલટી થવી, ખાટા ઓડકાર આવવા જેવી તકલીફ સતાવા લાગે છે. આવી તકલીફ ત્યારે થાય છે જ્યારે લોઅર ઈસોફેગલ સ્પિંચર બરાબર કામ ન કરતું હોય. આ ઉપરાંત … Read more

મહિલાઓને મુંજવતો પ્રશ્ન – રાત્રે બ્રા પહેરીને સૂવું જોઇએ કે નહીં ?

sleeping

સ્ત્રીઓ ઘણીવાર કોઈને કોઈ સમસ્યાને લઈને ચિંતિત હોય છે. ક્યારેક પીરિયડ્સની સમસ્યાને કારણે તો ક્યારેક પસંદ-નાપસંદ બ્રા વિશે. બ્રા સાથે મહિલાઓનો સંબંધ ખૂબ જટિલ છે. બ્રાનું યોગ્ય ફિટિંગ અને સાઈઝ મહિલાઓના ફિગરને યોગ્ય આકાર આપવામાં મદદ કરે છે. જો બ્રા ફિટ ન થાય તો સ્ત્રીઓને દુખાવો અને ખૂંચવાની સમસ્યા થવા લાગે છે. ઘણા વર્ષોના અધ્યયનથી … Read more

લેબોરેટરીમાં રીપોર્ટ કરાવ્યા વગર રોગો વિશે આ રીતે મેળવી શકો છો જાણકારી

test home

બગડતી જીવનશૈલી ને કારણે લોકો કોઈક બીમારીથી પીડિત છે. લોકો ને આ રોગો ને શોધવા માટે મોંઘા ખર્ચાળ ટેસ્ટ કરવા પડે છે, જેથી તેઓને સમયસર રોગો ની જાણકારી મળે. કેટલાક લોકો આ ટેસ્ટ તો કરાવે છે, પરંતુ વ્યસ્ત હોવાને કારણે કેટલાક લોકો ને ટેસ્ટ કરાવવા માટે સમય મળતો નથી. આજે અમે તમને એક એવી રીત … Read more

હાથમાં લગાવવા સિવાય પણ આ સમસ્યાઓ દૂર કરવા ઉપયોગી બને છે મહેંદી

1 4 jpg webp

દેવી પાર્વતીની પૂજા માટે અનેક તીજ-તહેવાર હોય છે. જેમાં મહેંદીનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. મહેંદી સોળ શ્રૃંગારમાંથી એક છે. એટલે પતિના લાંબા આયુષ્ય, સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે કરવામાં આવતાં દેવી પાર્વતીના વ્રત મહેંદી લગાવ્યાં વિના કરવામાં આવતાં નથી. ભારતમાં મહેંદી લગાવવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે. દેશમાં લગભગ દર જગ્યાએ મહેંદી લગાવવાનો રિવાજ છે. … Read more

વારંવાર પેટ દર્દની સમસ્યા રહેતી હોય તો જરૂર જાણો આ બાબતો

inflammation and pain in abdomen e1571736206877 jpg webp

સામાન્ય રીતે પેટમાં દુખતું હોય ત્યારે આપણે મસાલા સોડા પીવી, જીરું કે અજમો વાટીને ચાવી જવું, એકાદા ચૂરણની ફાકી લેવી જેવા ઘરગથ્થુ ઉપાયો આજમાવીએ છીએ. તીખી મસાલેદાર વાનગીઓ ખાધી હોય તો ઍસિડિટીની ગોળી લઈ થોડી વાર સૂઈ જઈએ એટલે આરામ થઈ જાય. મોટા ભાગે આવા તુક્કાઓથી તાત્કાલિક રાહત થઈ જાય છે તેથી પેટના દુખાવાને લોકો … Read more

ટાઇટ કપડાં પહેરતાં હોય તો જરૂર જાણો આ બાબતો, થઇ શકે છે ચામડીની સમસ્યાઓ

tight jeans jpg webp

સ્કુલમાં અભ્યાસ કરતી છોકરી હોય કોલેજ કરતી યુવતી હોય કે ઓફિસે કામ કરતી મહિલા હોય દરેકની પહેલી પસંદ તો ટાઈટ કપડા હોય છે અને ખાસ કરીને ટાઈટ જીન્સ. ટાઈટ જીન્સ પહેરવાથી તમે અમુક બીમારીઓનો પણ શિકાર થઇ શકો છો. તો ચાલો જાણીએ કે ટાઈટ જીન્સ પહેરવાથી ક્યાં ક્યાં નુકસાન થાય છે.. ટાઇટ જીન્સ પહેરવાથી મહિલાઓમાં … Read more