બાળકોને કડકડાટ વાંચતા શીખવાડવા માટે ની સરળ ટિપ્સ
સામાન્ય રીતે વાતચીત માં આપણે આપણી માતૃભાષા અથવા ક્ષેત્રિય ભાષા નો ઉપયોગ કરીએ છીએ. આપણી ભાષા માં વાત કરતા સમયે આપણે આપણી રીતે અચકાયા વગર વાત કરીએ છીએ, જયારે કોઈ એવી ભાષા ને બોલવાનો અવસર આવે છે જેનો ઉપયોગ ક્યારેક જ કરવામાં આવતો હોય તો થોડી મુશ્કેલી પડે છે, કોઈ પણ ભાષા ને અચકાયા વગર … Read more