લોકો નજર ઉતારવા માટે લાલ મરચાનો ઉપયોગ પણ કરે છે. પરંતુ, આપણામાંથી ઘણાને ખબર હશે કે લાલ મરચાનો ઉપયોગ વાસ્તુ દૃષ્ટિકોણથી પણ થઈ શકે છે. લાલ મરચાનો ઉપયોગ સફળતાના દ્વાર પણ ખોલે છે. હા, લાલ મરચાંના યોગ્ય ઉપયોગથી, તમારી કિસ્મત પણ જાગૃત થઈ શકે છે. સુખી અને શ્રેષ્ઠ જીવન માટે શાસ્ત્રોમાં અનેક નિયમ અને પરંપરા બતાવી છે. આ નિયમો અને પરંપરાઓનુ પાલન કરવાથી અક્ષય પુણ્ય સાથે ધન સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે. ભાગ્ય સાથે સંબંધિત અવરોધો દૂર થઈ શકે છે.
ભાગવત ગીતા ભગવાન શ્રીકૃષ્ણનું જ સાક્ષાત જ્ઞાનસ્વરૂપ છે. જે લોકો નિયમિત રૂપે ગીતા કે ગીતાના શ્લોકોનો પાઠ કરે છે તે ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે. ગીતા પાઠના સાથે જ આ ગ્રંથમાં આપવામા આવેલ શિક્ષાઓનુ પાલન પણ દૈનિક જીવનમાં કરવુ જોઈએ. જે પણ શુભ કામ કરો ભગવાનનું ધ્યાન કરીને કરો. સફળતા મળવાની શક્યતાઓ વધી જશે.

જે ઘરમાં ગાય હોય છે ત્યા બધા દેવી-દેવતા વાસ કરે છે. ગાયમાંથી પ્રાપ્ત થનારુ દૂધ, મૂત્ર અને છાણ પવિત્ર અને સ્વાસ્થ્યવર્ધક છે. આ વાત વિજ્ઞાન પણ સ્વીકાર કરી ચુક્યુ છે કે ગૌમૂત્રના નિયમિત સેવનથી કેંસર જેવી ગંભીર બીમારીઓમાં પણ રાહત મળે છે. જો ગાયનુ પાલન નથી કરી શકતા તો કોઈ ગોશાળામાં પોતાની શ્રદ્ધા અને સામર્થ્ય મુઅબ ધનનુ દાન કરી શકાય છે.
ઘરમાં તુલસી હોવી શુભ અને સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. આ વાત વિજ્ઞાન પણ માની ચુક્યુ છે. તુલસીની ખુશ્બુથી વાતાવરણના સૂક્ષ્મ હાનિકારક કીટાણુનો નાશ થાય છે. ઘરની આસપાસની નકારાત્મક ઉર્જા ખતમ થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે. સાથેજ તુલસીની દેખરેખ કરવી અને પૂજન કરવાથી દેવી લક્ષ્મી સહિત બધા દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે