માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દરેક વ્યક્તિ પણ પોતાની રીતે ખૂબ જ વધારે મહેનત કરતો હોય છે. દરેક વ્યક્તિ એવું વિચારતો હોય છે કે તેમનું જીવન ખૂબ જ વધારે ખુશી અને આનંદથી ભરેલું રહે અને દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને દુઃખ બંને વારાફરતી આવતા હોય છે.
જ્યારે માણસને દુખ આવતું હોય છે. ત્યારે માણસ હંમેશા સુખ ની રાહ જોતો હોય છે. પરંતુ ખુશીના દિવસોમાં માણસ ક્યારેય દુઃખ ની રાહ જોતો હતો નથી. આજે અમે તમને ગ્રહો ની પરિસ્થિતિ પ્રમાણે વ્યક્તિને બંને સુખ અને દુઃખની પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે.
સુખ અને દુઃખ જીવનના એક સિક્કાની બે બાજુ છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિને કોઇપણ તબકકે નિરાશા પ્રાપ્ત થવી જોઈએ નહીં. પરંતુ આજે અમે તમને એવા અમુક કઈ ખાસ ઉપાય જણાવીશું કે જેમની મદદથી તમે હંમેશા સુખી રહી શકશો.
સારું જીવન જીવવા માટે વ્યક્તિને વધારે રૂપિયાની જરૂર પડતી હોય છે. તે રૂપિયાની આ જરૂરિયાત પૂર્ણ કરવા માટે તમારી પાસે આવકના સ્ત્રોત હોવા જરૂરી છે. તે ઉપરાંત માતા લક્ષ્મીની કૃપા હોવી પણ જરૂરી છે. ત્યારે માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે. ત્યારે ઘરમાં ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે.
આવી પરિસ્થિતિમાં જો તેમની માતા લક્ષ્મી તમારાથી નારાજ થયા હોય તેવા સંકેતો વિશે. તમે જાણકારી પ્રાપ્ત કરો તો તમને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો એક મોકો મળી શકે છે. માતા લક્ષ્મી તમારું ઘર છોડીને જાય તે પહેલાં તમે માતા લક્ષ્મીને પ્રાર્થના કરી શકો છો. તમારા ઘરમાં આવેલી આફતને દૂર કરી શકો છો.જ્યોતિષશાસ્ત્રમાં તેમજ ધર્મગ્રંથોમાં આવવા અનેક ઉપાય જણાવવામાં આવ્યું છે. આ ઉપાય કરવાથી લક્ષ્મી સદા માટે પ્રસન્ન રહે છે. ચાલો જાણીએ કયા કયા ઉપાય છે.
ભોજનનું ક્યારેય અપમાન કરવું નહીં
શાસ્ત્રો તેમજ વેદમાં જણાવવા પ્રમાણે જે વ્યક્તિના ઘરમાં ભોજન નું અપમાન થાય છે. ત્યાં લક્ષ્મી ક્યારેય પણ નિવાસ કરતી નથી. આવી પરિસ્થિતિમાં જો ઘરમાં ક્યારેય પણ અન્નનો બગાડ થાય છે. અને અપમાન થાય તો માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે નહીં. આવી પરિસ્થિતિમાં ઘરમાં ક્યારેય પણ અન્નનો બગાડ થવા દેવું જોઈએ નહીં. તે ઉપરાંત માતા લક્ષ્મીની પૂજા નિયમિત રીતે કરવી જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મી નો સદાય ઘરમાં વાસ્ હોય છે.
તે ઉપરાંત વડીલોનું અપમાન ક્યારેય કરવું જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં વડીલો વૃદ્ધો નું અપમાન થાય છે. ત્યારે તે ઘરમાં લક્ષ્મી ક્યારેય પણ નિવાસ કરતી નથી. જે ઘરમાં વડીલોને પૂરતું સન્માન આપવામાં આવે છે. તે ઘરમાં લક્ષ્મીનો સદા માટે વાસ રહેશે.
એટલા માટે ક્યારેય પણ વડીલોને અપશબ્દો કે અપમાન કરવું નહીં. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વડીલોની નિયમિત રીતે સેવા કરવી અને તેમને પ્રસન્ન કરવાની કોશિશ કરવી. એટલા માટે વડીલોની નિમિત્તે સેવા કરવાથી માતા લક્ષ્મી તમારા પર કૃપા કરે છે. તમારે ઘરમાં સુખ સંપતિ અને સમૃદ્ધિનો વાસ થશે.
ઘરમાં ક્યારેય પણ વાદ-વિવાદ કરવા નહીં
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ઘરમાં કોઇપણ પ્રકારના વાદવિવાદ વારંવાર થતા હોય છે. કે કલેશ થતાં હોય છે. ત્યાં માતા લક્ષ્મી રહેતી નથી. લક્ષ્મીને શાંતિ અતિશય પ્રિય વસ્તુ છે. આવી સ્થિતિમાં ઘરના સભ્યોને પ્રેમ અને આદર પૂર્વક અને ભાઈચારો વર્તન કરવું. જ્યાં માતા લક્ષ્મીનો વાસ રહે એટલા માટે ઘર ના દરેક સભ્યોને આદરપૂર્વક પ્રણામ અને નમસ્કાર કરવા.
હંમેશા સાચું બોલવું
જીવનમાં ક્યારેય પણ ખોટું બોલવું નહીં. સત્ય માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. તે ઉપરાંત કોઈપણ વ્યક્તિ વધારે ખોટું બોલી રહ્યા હોય તો તે માતા મહાલક્ષ્મીના મનથી ક્યારેય છૂપાતો નથી. માતા લક્ષ્મી તેમના ઉપર ખૂબ જ ગુસ્સે થાય છે. એટલા માટે માતા લક્ષ્મી દ્વાર તેમનું ઘર છોડી દેવામાં આવે છે. મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે હંમેશા જીવનમાં સત્યનો માર્ગ અપનાવો અને સત્યનું પૂજન કરવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે.