અમુક વાતો એવી હોય છે કે જેની ઇચ્છા મહિલાઓ ક્યારે પણ સામે થી જણાવતી નથી. અમુક વાતો અને અમુક વસ્તુઓ તે ખૂબ જ પસંદ કરે છે તે ઇચ્છતી હોય છે કે તેની દરેક વાતો અને તેના દરેક સપનાઓ તેના પ્રેમી પૂરા કરે. તેનો પ્રેમી તેની આસપાસ ઘૂમ્યા કરે, તેનો પ્રેમી તેને ખૂબ જ મહત્વ આપે. આવી દરેક ઇચ્છાઓ મહિલાઓ ધરાવે છે.
પરંતુ તે ક્યારેય તેનો ઉલ્લેખ કરતી નથી.ઘણી વાર કપલ ની વચ્ચે નાની-નાની બાબતને લઈને બ્રેકઅપ થઈ જતું હોય છે.બ્રેકઅપ બાદ યુવક યુવતી બંને એકબીજાની તસ્વીરો, ફોન નંબર, મેસેજ, ઈમેલ વગેરે ડીલીટ કરવા લાગે છે. તેઓ આવું એટલા માટે કરે છે કારણ કે જેથી તેઓને બ્રેકઅપ બાદ પોતાના પાર્ટનરની યાદ ન આવે. પરંતુ શું તમને જાણ છે કે મોટાભાગના બ્રેકઅપ મહિલાઓને કારણે થતા હોય છે.
યુવતીઓને કારણે વધારે થતાં હોય છે.આ સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે આખરે મહિલાઓ ક્યારે અને શા માટે બેવફા બની જતી હોય છે? આ સર્વે અનુસાર મહિલાઓ મુખ્ય બે કારણને લીધે બેવફા બની જતી હોય છે. તો ચાલો જાણી લઈએ બે મુખ્ય કારણ ક્યા છે.જો મહિલાઓને એવું લાગી રહ્યું હોય કે તેમનો પાર્ટનર તેમને તે સન્માન નથી આપી રહ્યો, જેમના તેઓ હકદાર છે. આ સ્થિતિમાં પાર્ટનરથી પોતાને અલગ કરી લે છે.
સંબંધોમાં તેમના માટે પુરૂષોનો વ્યવહાર મહત્વ રાખે છે. તેમને પૂછવામાં આવ્યું કે તેમણે ક્યારેય પોતાના પાર્ટનરને દગો આપ્યો છે, તો લગભગ બધાનો જવાબ એક સરખો જ હતો. અમુક મહિલાઓએ કહ્યું કે પાર્ટનર જો કેરિંગ હોય તો દગો આપવાની સંભાવના ઓછી થઈ જાય છે. વળી તેનાથી વિપરીત તેમને લાગતું હતું કે પાર્ટનર તેમની ઈજ્જત નથી કરતો, તો તેવી સ્થિતિમાં તેઓ દગો આપવાથી પણ ચૂકતી નથી.
આ સર્વે અનુસાર જે મહિલાઓ મોટાભાગે ઓર્ગેઝમ મહેસૂસ કરવાની વાત સ્વીકારે છે, તેમની સંખ્યા પોતાના પાર્ટનરને દગો આપવાની સૌથી વધારે હોય છે. સર્વે અનુસાર આવી મહિલાઓ ખૂબ જ ખતરનાક હોય છે અને તેઓ પોતાના પાર્ટનરને કોઈ પણ સમય દગો આપી શકે છે. આવી મહિલાઓ પોતાના પાર્ટનર પાસેથી શારીરિક સુખ પ્રાપ્ત ન થવા પર બહારથી ખુશી શોધવા લાગે છે.