personality by date of birth astrology : આ તારીખે જન્મેલા બાળકો ખૂબ ઝડપી હોય છે. વ્યવસ્થાપનની ગુણવત્તા અત્યંત સમૃદ્ધ હોય છે. અમે તમને એવા બાળકો વિશે જણાવીશું જે નસીબદાર છે, ખાસ કરીને તે બાળકો જે ખાસ દિવસોમાં જન્મેલ છે. દરેક બાળક પોતાના ભવિષ્ય સાથે જન્મે છે, દરેક બાળક જન્મે છે તેની પોતાની નિયતિ હોય છે. દરેક બાળક પોતાની સાથે પોતાના નસીબ લાવે છે.
આજે અમે તમને અમુક ખાસ તારીખ કહીએ છીએ જ્યારે બાળક જન્મે છે ખાસ કરીને જાણીતા છે.એટલું જ નહીં, ઘણી વખત એવું બને છે કે જો અમુક બાળકોને ન મળતી હોય એવી ઘણી વસ્તુઓ અચાનક જ પ્રાપ્ત થાય છે. ચાલો તમને જણાવી દઈએ કે આવા બાળકોને બાળપણથી બનાવવામાં આવે છે, જે નસીબદાર છે અને તે કોણ છે. સારું ચાલો તમને જણાવીએ કે આ બધા દિવસ માં જન્મ લેનારા બાળકો પોતાની નિયતિ બાકી દિવસો મા જન્મ લેનારા બાળકો કરતાં સારી બની જાય છે. અને સાથે ભાગ્ય લઈને આવે છે.
personality by date of birth astrology
સોમવાર-
જે બાળકનો જન્મ સોમવારે થયો હોય તેવા બાળકો તે હંમેશા પોતાના દિલનુ માને છે અને આ પોતાનું ધાર્યું જ કરે છે. અને આવા લોકો એ બનાવટી હોતા નથી. માટે તેમનું મન પણ સાફ હોય છે. અને આ બાળકો ખૂબ ઈમોશનલ હોય છે અને તેથી જ તેમને ગુસ્સો પણ જલ્દી આવી જાય છે. આવા બાળકો નવી વસ્તુ બહુ જલ્દીથી શીખી જાય છે.
મંગળવાર-
જે બાળક નો જન્મ મંગળવારે થયો હોય તેવા બાળકો ખૂબ જ નિડર હોય છે. તેઓ દરેક વ્યક્તિને તેમના મોં પર જ કહી દેતા હોય છે. આવા લોકો ક્યારેય એક જગ્યાએ ટકી શકતા નથી અને હંમેશા કોઈને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય છે. આવા બાળકો હકારાત્મક વિચારો ધરાવતા હોય છે. તોફાની હોવા છતાં આવા બાળકો વિશ્વાસને લાયક હોય છે.
બુધવાર –
જે બાળક નો જન્મ બુધવારે થયો હોય તેવા બાળકો નાની નાની વાતને ખૂબ ગંભીરતાથી લઈ લેતા હોય છે. તેઓ નાનપણથી જ સંબંધોની બાબતોને સમજી શકવા સક્ષમ હોય છે. આ મહિનામાં જન્મ લેતા બાળકોનું મન સાફ હોય છે. તેઓ ક્યારેય જૂઠું બોલતા નથી અને તેથી જ તેમના પર સરળતાથી વિશ્વાસ કરી શકાય છે. આ વાતને કારણે જ મોટાભાગના લોકો બહુ જલ્દી આકર્ષિત થઇ જાય છે
ગુરુવાર –
જે બાળક નો જન્મ ગુરુ વારે થયો હોય તેવા બાળકો એક સમયે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકતા હોય છે. તેઓ પોતાની વાતો અને શબ્દોથી તે દરેકનું દિલ જીતી લેતા હોય છે. આ લોકોને ફરવાનો પણ ઘણો શોખ હોય છે. આ ઉપરાંત જો કોઈ વસ્તુ થી જોડાઈ જાય અથવા તો કોઈ કામ તમને કંટાળાજનક લાગે તો તેમનો વ્યવહાર ગુસ્સામાં પરિવર્તિત થઈ શકે છે.
શુક્રવાર –
જે બાળક નો જન્મ શુક્રવારે થયો હોય તેવા બાળકો લાગણીઓ થી ભરેલા હોય છે. તેનો સ્વભાવ એવો હોય છે કે તેઓ રસ્તે ચાલતા બાળકો જ નહીં પરંતુ જીવ-જંતુઓને જાનવરોને પણ પોતાના મિત્રો બનાવી લે છે, એટલું જ નહીં તેના ઘરે લઈ જઈને તેનું પાલન પોષણ પણ કરતા હોય છે. આવા બાળકો બહુ ઓછું બોલતા હોય છે. પરંતુ જો તેને પોતાની અનુકૂળ વ્યક્તિ મળી જાય તો તેમનું તોફાની પાસું પણ જોવા મળે છે. આવા બાળકો માટે ભાગ શરમાળ હોય છે.
શનિવાર –
જે બાળક નો શનિવારે થયો હોય તેવા બાળકો ઉત્સાહ અને ઉલ્લાસથી ભરેલા હોય છે. તેમનું લક્ષ્ય અરીસા જેટલું સાફ હોય છે. તેમને ખબર હોય છે કે જિંદગીમાં તેમને શું કરવું હોય છે. તેઓ હંમેશા સાચું બોલવાનું પસંદ કરે છે. તેઓ દેશભક્ત હોવાને નાતે પોતાના સંસ્કારો અને રીતિરિવાજો સાથે ગાઢ રીતે જોડાયેલા હોય છે. આ મહિનામાં જન્મેલા બાળકો ઘણા સંસ્કારી હોય છે. આમ જુદા જુદા મહિના અને અને જુદા જુદા સમયે જન્મેલા બાળકોમાં જુદી જુદી ખાસિયતો જોવા મળે છે.
રવિવાર –
જે બાળક નો જન્મ રવિવારે થયો હોય તેવા બાળકો ખૂબ જ નિડર હોય છે. તેઓ દરેક વ્યક્તિને તેમના મોં પર જ કહી દેતા હોય છે. આવા લોકો ક્યારેય એક જગ્યાએ ટકી શકતા નથી અને હંમેશા કોઈને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય છે. આવા બાળકો હકારાત્મક વિચારો ધરાવતા હોય છે. તોફાની હોવા છતાં આવા બાળકો વિશ્વાસને લાયક હોય છે.
WhatsApp Channel | Join WhatsApp Channel |
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. Ladki Dikri તેની પુષ્ટિ કરતું નથી.)
રોજની ઉપયોગી માહિતી અને આરોગ્ય વિષયક ન્યુઝ વાંચો લાડકી દીકરી પર. અહીં તમને મળશે આધ્યાત્મિક, જાણવા જેવું , જ્યોતિષ, ધાર્મિક , મનોરંજન અને રસોઈ, રાશિફળ, વાસ્તુશાસ્ત્ર, અને લાઈફ સ્ટાઈલ અપડેટ્સ ગુજરાતી ભાષામાં.