આ ચોપાઈનો 108 વાર જાપ કરવાથી મળશે ખૂબ જ સફળતા પ્રાપ્ત થશે
હનુમાનદાદા તેમના દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આપણા હિન્દુ ધર્મની માં દરેક લોકો મંગળવારે અને શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય છે. હનુમાનદાદા એક એવા દેવ છે. જે બધાને પ્રિય છે. તે દરેક સમસ્યામાંથી મુક્તિ અપાવે છે.આથી હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો તમારું બધું જ દુઃખ દૂર થાય છે. આજે અમે હનુમાન … Read more