૭ એવા સંકેતો જે સારો સમય આવતાં પહેલાં જોવા મળે છે

sleeping woman jpg webp

જીવન, મૃત્યુ, સુખ, દુ:ખ, નફો-નુકશાન, એ બધાં જીવનનાં મહત્ત્વનાં અંગો છે. જીવનમાં ક્યારેક સુખનો તડકો આવે છે તો ક્યારેક દુ:ખના વાદળો છવાઈ જાય છે. દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર-ચઢાવ આવતા હોય છે. આ બધું સમયના ચક્રને કારણે થાય છે. સમય થી બળવાન કંઈ નથી, સમય ની સામે બધાને નમવું પડે છે. તમે પણ તમારા જીવનમાં રાજા … Read more

માનસિક શાંતિ તથા ગુસ્સા પર કાબૂ મેળવવા નિયમિત કરો આ મંત્રનો જાપ

maala jpg webp

લગભગ મોટા ભાગના લોકો ને આ મંત્ર આવડતો હશે પરંતુ ઘણા લોકો તેનો સાચો અર્થ નહિ જાણતા હોય. તો આજે અમે જણાવીશું વિસ્તારથી. ચાલો જાણીએ ગાયત્રી મંત્રનો અર્થ, મહત્વ અને તેનાથી થતા લાભ વિશે. આ મંત્ર નો જાપ કરવાથી ઘણા લાભ મળે છે. આ મંત્ર ને સાવિત્રી મંત્રના નામથી પણ ઓળખવામાં આવે છે. કોઈ પણ … Read more

એક એવું મંદિર જયાં હનુમાનજી તેમની પત્ની સાથે બિરાજમાન છે

Lord Hanuma with her wife jpg webp

હનુમાનજી તેમના ભક્તો પર આવતી દરેક પ્રકારની પરેશાનીઓ અને દુખ દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાન ખૂબ જ જલ્દી પ્રસન્ન થતા દેવતા છે. તેમની ઉપાસનામાં વધારે કરવાની જરૂર નથી. મંગળવારે તેમની પૂજા પછી અમૃતવાણી અને શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. એ … Read more

લગ્નમાં પીઠી(હળદર) ચોળવાની વિધિ પાછળનું શું છે મહત્વ જાણો

haldi jpg webp

હળદરનો ઉપયોગ માત્ર રસોઈમાં મસાલા તરીકે જ નથી થતો પરંતુ તે ખૂબ જ ફાયદાકારક પણ માનવામાં આવે છે. એટલા માટે લોકો દૂધમાં હળદર ભેળવીને પણ પીવે છે. હિંદુ ધર્મમાં હળદરને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી હળદરનો ઉપયોગ પૂજા અને ધાર્મિક વિધિઓમાં પણ થાય છે. આ સિવાય ભારતીય પરંપરામાં લગ્ન દરમિયાન કરવામાં આવતી વિધિઓમાં … Read more

ભગવાન સામે કેમ દીવો કરવામાં આવે છે જાણો એની પાછળની માન્યતા

clay diya lamps lit with lord ganesha during diwali celebration free photo scaled

એવું માનવામાં આવે છે કે અગ્નિદેવને સાક્ષી માનીને જે પણ કાર્ય કરવામાં આવે છે તે સફળ થાય છે. અગ્નિ એ પાંચ તત્વોમાંથી એક છે જે આપણા શરીરની રચનામાં નિમિત્ત છે. આ સિવાય અગ્નિ એ ભગવાન સૂર્યનું સ્વરૂપ છે. હિંદુ ધર્મમાં પૂજા કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે. બાળપણથી, આપણે બધાએ … Read more

માણસના મૃત્યુ પછી કેમ તેને સૂર્યાસ્ત બાદ અગ્નિદાહ આપવામાં આવતો નથી જાણો

2018 2image 14 39 218572300hindu cremation funeral ll jpg webp

જે જન્મે છે તે મૃત્યુ પામે છે, પછી તે મનુષ્ય હોય, દેવતા હોય, પશુ હોય કે પક્ષી હોય, દરેકને મરવાનું છે. ગ્રહો અને નક્ષત્રોની ઉંમર પણ નિશ્ચિત છે અને આપણા સૂર્યની પણ. આને જન્મ ચક્ર કહેવામાં આવે છે. જન્મ અને મૃત્યુના આ ચક્રમાં, વ્યક્તિની ક્રિયાઓ અને મનની સ્થિતિ અનુસાર, વ્યક્તિ નીચલા યોનિમાંથી ઉચ્ચ તરફ જાય … Read more

જમીન પર પલાઠી વાળીને જમવા બેસવાની પરંપરા કેટલા અંશે ઉપયોગી છે જાણો

Tamaru Lakho Rupiya Nu Dining Table 03 jpg webp

આપણા શાસ્ત્રમાં જમીન પર બેસીને ભોજન કરવા માટેના અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે. ભલે જૂની પરંપરાને દરેક લોકો એનો રૂઢિવાદ સમજી લે, પરતું વ્યક્તિને સ્વસ્થ અને સુખી રાખવા માટે આ પરંપરા બનાવવામાં આવી હતી.ઘણી વાર આપણા વડીલો પાસે સાંભળ્યું હશે કે નીચે બેસીને જમવું જોઈએ. પરતું આપણે ક્યારેય આપણા વડીલોની વાત નથી માનતા. ઘણી વાર … Read more