શનિદેવની કૃપાથી આ ચાર રાશિઓને થશે લાભ, બની જશે માલામાલ

WhatsApp Group Join Now

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેનો સીધો જ પ્રભાવ તમામ રાશિના જાતકો પર પડતો હોય છે.  રાહુ ગ્રહ અત્યારે હાલ મેષ રાશિમાં સંચરણ કરી રહ્યો છે મેષ રાશિ પર મંગળ ગ્રહનું આધિપત્ય છે.

આ સાથે જ શનિદેવ મકર રાશિમાં છે જ્યારે તેમની વક્ર ચાલમાં ચાલી રહ્યા છે. સાથે જ શનિદેવ મકર રાશિમાં રહીને ચતુર્થ કેન્દ્રીય પ્રભાવ મેષ રાશિ પર પડેલો છે. આ માટે શનિદેવનો રાહુ ગ્રહ પર પણ પ્રભાવ પડ્યો છે તેથી રાહુ ગ્રહને મજબૂતી મળી ગઈ છે. જેનો સૌથી વધારે ફાયદો મળશે આ ચાર રાશિઓને.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો પર શનિ ગ્રહનો કેન્દ્રીય પ્રભાવ ગોચર કુંડળીના સાતમા ભાવમાં પડી રહ્યો છે. આ સાતમો ભાગ એટલે જીવન અને પાર્ટનરશીપ નો સ્થાન તરીકે ઓળખાય છે.આ સમયે તમે પરાક્રમ અને સાહસમાં વૃદ્ધિ કરશો તમને સામાજિક રીતે માન સન્માનને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. તમને આ સમય દરમ્યાન ધનલાભ થવાની શક્યતાઓ જોડાઈ રહી છે સાથે સાથે તમે માનસિક રીતે થોડો તણાવ પણ અનુભવશો.

મકર રાશિ

મકર રાશી ના જાતકોની ગોચર કુંડળીમાં રાહુ ગ્રહ ચતુર્થ સ્થાનમાં છે જ્યારે શનિ નો પ્રભાવ ચતુર્થ સ્થાનમાં આવી રહ્યો છે. આથી મકર રાશીના જાતકોને આ સમય દરમિયાન પ્રોપર્ટીનું સુખ પ્રાપ્ત થશે આ સમય દરમિયાન તમે કોઈ નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેમાં તમને સફળતા મળશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકોને માન સન્માનમાં વધારો થશે. સાથે જ તેમનો ભાગ્ય આ સમય દરમિયાન ખૂબ સાપ આપશે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. વેપાર રોજગારમાં ખૂબ સારો ધનલાભ થશે.સ્વાસ્થ્ય બાબતે તમને થોડી તકલીફ આવી શકે છે. વૈવાહિક જીવનમાં થોડો મતભેદ બની શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોની ગોચર કુંડળીમાં શનિનો પ્રભાવ દસમા સ્થાન પર બની રહ્યો છે.જેથી નવી નોકરીનો પ્રસ્તાવ તમને પ્રાપ્ત થશે. આ સાથે જ જે જાતકો નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન પ્રાપ્ત થશે આ સમય દરમિયાન તમે સુખ અને ભૌતિક સાધનોમાં વૃદ્ધિ કરી શકશો. કાર્ય સ્થળ પર તમારી ખૂબ પ્રશંસ્થા થશે.ઉપરી અધિકારી તમારા કામની ખૂબ જ વધારે પ્રશંસા કરશે.આ સાથે તમને અચાનક ધનલાભ થઈ શકે છે.

 

WhatsApp Group Join Now

Comments are closed.