સ્તન કેન્સર થતુ અટકાવવા માટે કરો આ વસ્તુનું સેવન કરશે ખુબ જ મદદ, થશે ઘણા બધા લાભ..

WhatsApp Group Join Now

પુરુષોના મુકાબલે મહિલાઓને ઘણી બધી બીમારીઓ સામે ઝઝૂમવું પડે છે. તેમાંથી એક છે સ્તન કેન્સર. સ્તનમાં આમ તો ઘણી જાતની બીમારીઓ જોવા મળે છે, પણ જે સ્તન કેન્સર થાય છે તે ખુબ જ જીવલેણ હોય છે. આ પ્રકારની બીમારીઓથી ખુબ ઓછી સ્ત્રીઓને બચવાની આશા હોય છે. તે ઉપરાંત તેમને ઘણી જાતની બીમારીઓનો સામનો કરવો પડે છે જેમ કે..સ્તનમાં સોજો, ખુબ મોટા સ્તન, અસમાન સ્તન વગેરે તકલીફો. સ્તનોમાં જયારે પણ કોઈ પ્રકારની તકલીફ થાય તો તરત ઉપચાર કરાવવો જોઈએ. પણ થોડી એવી તકલીફો થવાથી મહિલાઓ ડોક્ટર પાસે જવાથી અચકાય છે. તેવા માં તેમને જોઈએ છે તે પોતાના ઘરમાં રહીને આયુર્વેદિક ઉપચાર કરે. આમ તો અમારું માનવું છે કે ડોક્ટર પાસે પણ સલાહ લેવી જોઈએ.

દહી ઉપરાંત અન્ય કેટલીક ચીજા પણ ડાયટમાં સામેલ કરી શકાય છે. જે ખુબ જ ગુણકારી હોય છે અને સ્તન કેન્સરને ઘટાડી દેવામાં મદદ કરે છે. હળદર સ્તન, ફેફસા અને સ્કીન કેન્સરને રોકવામાં મદદરૂપ બને છે. ટામેટા પણ કેટલાક પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ બને છે. લસણ પણ કેન્સરને વધારી દેનાર તત્વોની અસરને ઘટાડી દે છે.

સામાન્ય રીતે દહીં આપણે ત્યાં દરેક ઘરો માં ખવાતું હોય છે. જેના અઢળક ફાયદા થાય છે. કેન્સર જેવી બિમારી પહેલા હજારો લોકો પૈકી કોઇ એકમાં થતી હોવાની બાબત સાંભળવા મળતી હતી. જો કે હવે દુનિયાભરમાં કેન્સર સામાન્ય બિમારી જેવી બની રહી છે આંકડાની વાત કરવામાં આવે તો મહિલાઓમાં થનાર સામાન્ય કોમન કેન્સર પૈકી સ્તન કેન્સર વધારે છે.

ભારતમાં આશરે ૨૫થી ૩૨ ટકા શહેરી મહિલાઓ સ્તન કેન્સરનો શિકાર થઇ રહી છે. આવી સ્થિતિમાં બિમારી થયા બાદ સારવાર લેવામાં આવે તે પહેલા કેટલીક સાવચેતી રાખવામાં આવે તે જરૂરી છે. કેટલીક સાવધાની રાખવામાં આવે તો આ બિમારીથી બચી શકાય છે દહી પણ આવી જ એક ચીજ તરીકે છે.

એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દરરોજ દહી ખાવાથી મહિલાઓમાં સ્તન કેન્સરના ખતરાને ઘટાડી શકાય છે. અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે દહીમાં એવા બેક્ટરિયા રહેલા છે જે હાનિકારક બેક્ટરિયાને દુર કરે છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ દાવો કરવામાં આવ્યો છે કે મહિલાઓમાં સ્તન કેન્સરના ખતરાને દરરોજ દહી ખાઇને ઓછો કરી શકાય છે.

શોધ કરનાર લોકોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો સ્તન કેન્સર થવા માટેના સૌથી મોટા કારણ પૈકી એક કારણ હાનિકારક બેક્ટરિયા છે. આના કારણે સ્તનમાં થનાર સોજા અને બળતરા છે. આવી સ્થિતિમાં દહીમાં રહેલા સારા બેક્ટરિયા શરીરમા વર્તમાન હાનિકારક બેક્ટરિયાને દુર કરે છે.

કેટલાક પુરાવા પર આ બાબત આધારિત છે. આપને આ બાબત જાણીને હેરાની થઇ શકે છે કે ક્રોનિક ઇન્ફ્લેમેશનના કારણે કેન્સરનો ખતરો વધે છે. માનવીના શરીરમાં આશરે ૧૦ અબજ બેક્ટરિયા હોય છે. જે પૈકી મોટા ભાગના બેક્ટરિયા આપણને નુકસાન કરતા નથી. જો કે કેટલીક વખત કેટલાક પ્રકારના બેક્ટરિયા ક્યારેક શરીરમાં ટોક્સીન બનાવવા લાગી જાય છે. જેના કારણે શરીરમાં સોજા આવે છે.

દહી ઉપરાંત અન્ય કેટલીક ચીજા પણ ડાયટમાં સામેલ કરી શકાય છે. જે ખુબ જ ગુણકારી હોય છે અને સ્તન કેન્સરને ઘટાડી દેવામાં મદદ કરે છે. હળદર સ્તન, ફેફસા અને સ્કીન કેન્સરને રોકવામાં મદદરૂપ બને છે. ટામેટા પણ કેટલાક પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ બને છે. લસણ પણ કેન્સરને વધારી દેનાર તત્વોની અસરને ઘટાડી દે છે.

WhatsApp Group Join Now