હરડે ના ફાયદા : વાળ તેમજ વજન ઉતારવા છે ખુબ જ ઉપયોગી
હરડે ના ફાયદા : હરડે અનેક રોગમાં દવા તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. ડાંગ અને સાપુતારામાં હરડેના સૌથી વધુ વૃક્ષ જોવા મળે છે. નાનકડી હરડે મોટા ગુણોથી ભરેલી છે.મૂળ ભારતમાં મળતી આ ઔષધી હરડેને અંગ્રેજીમાં ચેબુલિસ મિરબોલાનના નામથી જાણવામા આવે છે. આયુર્વેદ અનુસાર હરડેમાં લવણ રસને છોડીને બધા રસ રહેલા છે. આજકાલ બજારની અંદર ત્રણ … Read more