રસોડાની આ વસ્તુઓની એકસપાયરી ડેટ નથી હોતી શું તમે જાણો છો..

kitchen jpg webp

ઘરના કિચનમા મળનારી કેટલીક વસ્તુઓ એવી હોય છે, જેમનો ઘરના ખાવામાં રેગ્યુલર ઉપયોગ નથી થતો, જેને કારણે તે વસ્તુઓ ઘરમાં એમને એમ જ રાખવામાં આવે છે. આવી વસ્તુઓ લાંબા સમય સુધી પડી રહેવાથી આપણે તેને બેકાર સમજીને ફેંકી દઈએ છીએ. હાલ ગરમીની સીઝન શરૂ થઈ ગઈ છે. અને આ મોસમમાં એવી અનેક વસ્તુઓ છે, જે … Read more

ડુંગળીનો આ રીતે કરો ઉપયોગ,મળશે અનેક બીમારીઓ માંથી છુટકારો

341341 oniunnnjhjhjh

માત્ર શાક બનાવવા કે સલાડ બનાવવામાં જ ડુંગળી ઉપયોગી નથી પણ તેના ઘણા ફાયદા છે.ગરમીમાં કાચી ડુંગળી ખાવાથી લૂ નથી લાગતી. આ સિવાય ઘણી બીમારીઓ માટેનો રામબાણ ઈલાજ છે. કેટલીક એવી બીમારી છે જે વરસાદમાં થાય છે. જેમાં તમારે ધ્યાન આપવાની જરૂર છે. રોગોથી બચવા માટે તમે ઘરેલું પદ્ધતિઓ પણ અપનાવી શકો છો.બેક્ટેરિયા અને વાયરલ … Read more

દરેક પત્ની પોતાના પાર્ટનર પાસેથી આ વસ્તુઓની આશા રાખતી હોય છે જાણો..

maxresdefault jpg webp

લગ્ન ફક્ત બે વ્યક્તિને જ નહી પરંતુ, બે પરિવારોને પણ જોડે છે અને હવે તેમા કોઈ શંકાને સ્થાન નથી કે લગ્ન પછી ફક્ત એક છોકરીની જ નહીં પરંતુ છોકરાની જિંદગી પણ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. દરેક મહિલાના સપના હોય છે કે જે એ તેના પતિ સાથે એનું સપનું શેર કરવા માંગતી હોય અને એવી ઉમ્મીદ … Read more

ડાયેટીંગ કરતાં હોય તો આ ભૂલો કયારેય પણ ન કરવી

dieting for weight loss jpg webp

ઘણા લોકો વજન ઓછું કરવા માટે કસરત કરતાં ડાયેટિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. પરેજી પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. પરંતુ કેટલીક વાર ડાયેટિંગ વજન ઘટાડવામાં સફળ નથી થતુ. આ માટે લોકો ઘણીવાર ચિંતાતુર રહે છે અને તેમના આહારમાં ઘણા ફેરફારો કરે છે. આમ કરવા છતાં ઈચ્છિત પરિણામ મળતું નથી. આવું એટલા માટે થાય … Read more

મહિલાઓને મુંજવતો પ્રશ્ન – રાત્રે બ્રા પહેરીને સૂવું જોઇએ કે નહીં ?

sleeping

સ્ત્રીઓ ઘણીવાર કોઈને કોઈ સમસ્યાને લઈને ચિંતિત હોય છે. ક્યારેક પીરિયડ્સની સમસ્યાને કારણે તો ક્યારેક પસંદ-નાપસંદ બ્રા વિશે. બ્રા સાથે મહિલાઓનો સંબંધ ખૂબ જટિલ છે. બ્રાનું યોગ્ય ફિટિંગ અને સાઈઝ મહિલાઓના ફિગરને યોગ્ય આકાર આપવામાં મદદ કરે છે. જો બ્રા ફિટ ન થાય તો સ્ત્રીઓને દુખાવો અને ખૂંચવાની સમસ્યા થવા લાગે છે. ઘણા વર્ષોના અધ્યયનથી … Read more

વારંવાર પેટ દર્દની સમસ્યા રહેતી હોય તો જરૂર જાણો આ બાબતો

inflammation and pain in abdomen e1571736206877 jpg webp

સામાન્ય રીતે પેટમાં દુખતું હોય ત્યારે આપણે મસાલા સોડા પીવી, જીરું કે અજમો વાટીને ચાવી જવું, એકાદા ચૂરણની ફાકી લેવી જેવા ઘરગથ્થુ ઉપાયો આજમાવીએ છીએ. તીખી મસાલેદાર વાનગીઓ ખાધી હોય તો ઍસિડિટીની ગોળી લઈ થોડી વાર સૂઈ જઈએ એટલે આરામ થઈ જાય. મોટા ભાગે આવા તુક્કાઓથી તાત્કાલિક રાહત થઈ જાય છે તેથી પેટના દુખાવાને લોકો … Read more

ટાઇટ કપડાં પહેરતાં હોય તો જરૂર જાણો આ બાબતો, થઇ શકે છે ચામડીની સમસ્યાઓ

tight jeans jpg webp

સ્કુલમાં અભ્યાસ કરતી છોકરી હોય કોલેજ કરતી યુવતી હોય કે ઓફિસે કામ કરતી મહિલા હોય દરેકની પહેલી પસંદ તો ટાઈટ કપડા હોય છે અને ખાસ કરીને ટાઈટ જીન્સ. ટાઈટ જીન્સ પહેરવાથી તમે અમુક બીમારીઓનો પણ શિકાર થઇ શકો છો. તો ચાલો જાણીએ કે ટાઈટ જીન્સ પહેરવાથી ક્યાં ક્યાં નુકસાન થાય છે.. ટાઇટ જીન્સ પહેરવાથી મહિલાઓમાં … Read more