ઔષધીય ગુણોથી ભરપુર ટામેટા ખાવાથી થાય છે અનેક લાભ

TOMATO 1 jpg webp

દરેકને લાલ ટામેટા ખાવાનું પસંદ હોય છે અને તેથી તેને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. આ સિવાય ટામેટાંમાં અનેક ઔષધીય ગુણ પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ટામેટાંમાં વિટામિન એ, બી, સી, લાઇકોપીન અને પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. ટામેટા આપણા ભોજનનો મહત્વનો હિસ્સો છે. જો તમે તેને તમારા ભોજનમાં ઉપયોગ … Read more

લાંબા,કાળા અને ઘટાદાર વાળ ઈચ્છો છો,તો અપનાવો આ ઉપાય,વાળ એવા બનશે કે લોકો જોતાં રહી જશે..

hair mehndi benefits

ઘણા લોકો બજારોના હેર કલર ને (વાળનો રંગ) છોડીને ઘર પર બનેલી નેચરલ મહેંદી થી વાળને ડાઈ કરે છે. તમને જણાવી દઈએ કે મહેંદી ફક્ત એક હેર ડાઈ નથી. મેહંદી એક બ્યુટી ઈન્ગ્રીડીયંટ પણ છે, જો વાળની હેલ્થ માટે ખૂબ લાભદાયક છે. તે ડેંડ્રફથી છુટકારો મેળવવાથી લઈને વાળના ગ્રોથ સુધી દરેક માં સુધારો કરવામાં મદદરૂપ … Read more

ચોખાનું પાણી એટલે કે ઓસામણથી આવી રીતે તમારી હેલ્થને થશે ફાયદો

rice water. beauty 1024x683 1 jpg webp

ઘણીવાર તમારા ઘરમાં ખાવા માટે ચોખા જરૂર બનતા હોય છે અને તમે ખાતા પણ હોય છે. તમે બાફેલા ચોખાના પાણી ફેંકી દો છો, પરંતુ બાફેલા ચોખાના પાણીના સ્વાસ્થ્ય ફાયદાઓ વિશે તમે નહીં જાણતા હોવ. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ચોખા બની જાય પછી એનું પાણી ના ફેંકી દેવું જોઈએ. ચાલો જાણીએ ચોખાના … Read more

એલચી ખાવાથી થાય છે અનેક ફાયદા, કરે છે આવી બીમારીઓને દુર

Benefits Of Cardamom jpg webp

અન્ય મસાલા ની જેમ એનું સેવન ખુબ જ ફાયદાકારક ગણાય છે. વિશેષજ્ઞ સામાન્ય સેવનથી લઈને સ્વાસ્થ્ય માટે એના મહત્વ વિશે જણાવે છે. એલચી નો ઉપયોગ ખાવામાં, ચા માં અને અલગ અલગ રીતે કરવામાં આવે છે. ખુશ્બુ ની સાથે એલચી ના ફાયદા સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક રૂપથી ખુબ જ વધારે છે. ઘણી બધી બીમારીઓ ની સામે પણ … Read more

ફ્રીઝમાં રાખી મુકેલા લોટના ઉપયોગથી સ્વાસ્થ્યને થઇ શકે છે ગંભીર નુકસાન..

roti made of dough 3 e1602853365857 jpg webp

આજના વ્યસ્ત જીવનમાં લોકો પાસે યોગ્ય રીતે રસોઇ કરવાનો પણ સમય નથી. આવી સ્થિતિમાં, સમય બચાવવા માટે, તેઓ બાંધેલા લોટને રેફ્રિજરેટરમાં અગાઉથી રાખે છે. પછી સમય સમય પર, આ લોટને ફ્રિજમાંથી કાઢીનેને તેની રોટલીઓ બનાવે છે. કેટલાક આળસને કારણે પણ આવું કરે છે. તેઓ વિચારે છે કે કોણ લોટને ફરીથી બાંધે. જો તમે આવું કંઇક … Read more

આ લોકોએ ક્યારેય હળદરવાળું દૂધ ન પીવું જોઈએ, જાણો એનું કારણ..

haldar dudh jpg webp

શરદી અને ઉધરસમાં હળદર આપણને ખુબ જ સારી દવા તરીકે કામ આવે છે. જો હળદરને ચહેરા પર લગાવવામાં આવે તો પણ આપણી ત્વચામાં રહાત મળે છે. પરંતુ હળદરનું સેવન અમુક સ્થિતિમાં આપણને નુકશાન પણ કરી શકે છે. આપણા શરીરમાં કેલ્શિયમની માત્રાને પરિપૂર્ણ કરવામાં દૂધ મહત્વની ભૂમિકા ભજવે છે. જો શરીરમાં કેલ્શિયમની માત્રા સારી રહેશે તો … Read more

મસાની સમસ્યા દુર કરવા નિયમિત કરો આ વસ્તુઓનું સેવન

man suffering from back pain home 1391 2335 jpg webp

પાઈલ્સ એક ગંભીર બીમારી છે. સામાન્ય રીતે મળાશય અને મળમાર્ગમાં પાઈલ્સ જોવા મળતા હોય છે. પાઈલ્સના દર્દી માટે મળત્યાગ કરવો ખૂબ જ દર્દનાક અને તકલીફ આપનારું હોય છે. સાથે જ તેમને લોહી પડવાની સમસ્યા પણ જોવા મળતી હોય છે. પાઈલ્સ બે પ્રકારના હોય છે. આંતરીક અને બાહ્ય. આંતરીક પાઈલ્સમાં મળ ત્યાગની સાથે લોહી પડવાની પણ … Read more