શું છે લાફિંગ બુદ્ધાના હસવાનું રહસ્ય અને ઘરમાં રાખવાથી લાભ…
દરેક વાસ્તુ ના નિયમો નું પાલન કરીને પોતાની સમસ્યા નું નિવારણ કરે છે. પોતાના ઘર ની ખુશી અને સુખ શાંતિ માટે પણ દરેક લોકો અલગ અલગ ઉપાય ને કરતા હોય છે. ઘણીવાર લોકોના ઘરોમાં લાફીંગ બુદ્ધાની નાની-મોટી મૂર્તિઓ જોઈ હશે. લોકો તેને સુખ-સમૃદ્ધિનું પ્રતિક માને છે અને ગુડ લક લાવવા માટે પોતાના ઘરમાં રાખે છે. … Read more